SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા|શ્લોક-૨ -૨૩૨૪-૨૫ અન્વયાર્થ : હૃદ=અહીં=અધિકૃત દર્શનના મતમાં અર્થાત્ સાંખ્યદર્શનના મતમાં વૃત્તઃ નિરોધનાત્ સંભારાત્=વૃત્તિના નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી પ્રશાન્તવાહિતા સ્વા=પ્રશાંતવાહિતા થાય. તચુત્થાનનયોઃ પ્રાદુર્ભાવતિરોમાવા=નિરોધથી ઉત્પન્ન થયેલા અને વ્યુત્થાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારોનો પ્રાદુર્ભાવ અને તિરોભાવ= નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારોનો પ્રાદુર્ભાવ, અને વ્યુત્થાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારોનો તિરોભાવ ગવ=આ=નિરોધ છે. ૭૦ તુ=વળી સર્વાર્થતાપ્રતયો:=સર્વાર્થતાનો અને એકાગ્રતાનો ક્ષચોળ્યો સમાધિ = ક્ષય અને ઉદય સમાધિ છે અર્થાત્ સર્વાર્થતાનો ક્ષય અને એકાગ્રતાનો ઉદય સમાધિ છે, ચ=અને તુલ્યો શાન્તોવિતો પ્રત્યા=સદેશ એવા શાંત અને ઉદિત પ્રત્યયો પ્રતા=એકાગ્રતા છે. ।।૨૩-૨૪।। શ્લોકાર્થ : અહીં=અધિકૃત સાંખ્યદર્શનના મતમાં વૃત્તિના નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી પ્રશાંતવાહિતા થાય. નિરોધથી ઉત્પન્ન થયેલા અને વ્યુત્થાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારોનો આવિર્ભાવ અને તિરોભાવ આ=નિરોધ છે. વળી સર્વાર્થતાનો અને એકાગ્રતાનો ક્ષય અને ઉદય સમાધિ છે, અને સદેશ એવા શાંત અને ઉદિત પ્રત્યયો એકાગ્રતા છે. II૨૩-૨૪।। શ્લોક ઃ अस्यां व्यवस्थितो योगी त्र्यं निष्पादयत्यदः । ततश्चेयं विनिर्दिष्टा सत्प्रवृत्तिपदावहा ।। २५ ।। અન્વયાર્થ : ગસ્યાં આમાં=પ્રભાદૃષ્ટિમાં વ્યવસ્થિતો યોની=વ્યવસ્થિત એવો યોગી અવઃ ત્રયં=આ ત્રણ=તિરોધ, સમાધિ અને એકાગ્રતારૂપ આ ત્રણ, નિષ્માવતિ= નિષ્પાદન કરે છે=સાધે છે, તતT=અને તેથી વં=આ=પ્રભાદૃષ્ટિ સત્પ્રવૃત્તિપાવા=સત્પ્રવૃત્તિપદને વહન કરનારી છે. ૨૫।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004684
Book TitleSaddrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy