SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦-૨૧ પ્રકાશ આત્મામાં વર્તે છે. તેથી પ્રભાદષ્ટિવાળા યોગીઓ સદા જ ધ્યાનમાં હોય છે. ૨૦ના અવતરણિકા : શ્લોક-૧૭માં બતાવ્યું કે પ્રભાદૃષ્ટિ સત્પ્રવૃત્તિપદને ધારણ કરનાર છે. તેથી હવે પ્રભાદૃષ્ટિમાં વર્તતા સત્પ્રવૃત્તિપદનું સ્વરૂપ બતાવે છે - શ્લોક ઃ सत्प्रवृत्तिपदं चेहासङ्गानुष्ठानसंज्ञितम् । संस्कारतः स्वरसतः प्रवृत्त्या मोक्षकारणम् ।।२१ ।। અન્વયાર્થ: ==અને દુ=અહીં=પ્રભાદૃષ્ટિમાં અસાનુષ્ઠાનસંનિતમ્ સત્પ્રવૃત્તિપવું= અસંગઅનુષ્ઠાનસંજ્ઞાવાળું સત્પ્રવૃત્તિપદ સંસ્કૃતઃ=સંસ્કારને કારણે સ્વરસત!= સ્વરસથી પ્રવૃત્ત્વા=પ્રવૃત્તિ દ્વારા મોક્ષાર=મોક્ષનું કારણ છે. ।।૨૧।। શ્લોકાર્થ : અને અહીં=પ્રભાદૃષ્ટિમાં, અસંગઅનુષ્ઠાનસંજ્ઞાવાળું સત્પ્રવૃત્તિપદ સંસ્કારને કારણે સ્વરસથી પ્રવૃત્તિ દ્વારા મોક્ષનું કારણ છે. II૨૧] ટીકા ઃ सदिति-सत्प्रवृत्तिपदं चेह-प्रभायां = असङ्गानुष्ठानसंज्ञितं भवति, संस्कारतः प्राच्यप्रयत्नजात् स्वरसतः - इच्छानैरपेक्ष्येण प्रवृत्त्या = प्रकृष्टवृत्त्या मोक्षकारणं, यथा दृढदण्डनोदनानन्तरमुत्तरश्चक्रभ्रमिसन्तानस्तत्संस्कारानुवेधादेव भवति, तथा प्रथमाभ्यासाद् ध्यानानन्तरं तत्संस्कारानुवेधादेव तत्सदृशपरिणामप्रवाहोऽसङ्गानुष्ठानसञ्ज्ञां लभत इति भावार्थ: ।। २१ ।। ટીકાર્ય : सत्प्रवृत्तिपदं ભાવાર્થ: ।। અને અહીં=પ્રભાદૃષ્ટિમાં, સત્પ્રવૃત્તિપદ અસંગઅનુષ્ઠાનસંજ્ઞાવાળું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004684
Book TitleSaddrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy