________________
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૦ ધ્યાનં ધ્યાન હોય છે. મન અને વાદળો રહિત આકાશ હોતે છતે વિથ પ્રવેશ ચંદ્રનો પ્રકાશ સદા પ્રકૃમી=સદા ફેલાયેલો હોય છે. ૨૦માં શ્લોકાર્થ :
અને વિમલબોધ હોતે છતે મહાત્માઓને સદા જ ધ્યાન હોય છે. વાદળો રહિત આકાશ હોતે છતે, ચંદ્રનો પ્રકાશ સદા ફેલાયેલો હોય છે. Il૨૦|| ટીકા -
ध्यानं चेति-विमले बोधे च सति महात्मनां सदैव हि ध्यानं भवति, तस्य तन्नियतत्वात् दृष्टान्तमाह-अनभ्रे अभ्ररहिते गगने विधोरुदितस्य प्रकाश: सदा प्रसृमरो भवति, तथावस्थास्वाभाव्यादिति ।।२०।। ટીકાર્ય :
વિમત્તે વો... વામાવ્યાદિતિ અને વિમલબોધ હોતે છતે મહાત્માઓને= પ્રભાષ્ટિવાળા યોગીઓને, સદા જ ધ્યાન હોય છે; કેમ કે તેનું ધ્યાનનું, તબિયતપણું છે=વિમલબોધની સાથે નિયતપણું છે.
દષ્ટાંતને કહે છે – વાદળા રહિત આકાશ હોતે છતે ઉદિત એવા ચંદ્રનો પ્રકાશ=ઉદય પામેલા એવા ચંદ્રનો પ્રકાશ, સદા ફેલાયેલો હોય છે; કેમ કે તે પ્રકારની અવસ્થાનું સ્વભાવપણું છે-વાદળો વિતાનું આકાશ હોય તો . ચંદ્રના પ્રકાશનું ફેલાયેલી અવસ્થારૂપે રહેવાનું સ્વભાવપણું છે. ll૨૦. ભાવાર્થ :પ્રભાદષ્ટિમાં સદા ધ્યાન -
પ્રભાદૃષ્ટિવાળા યોગીઓને સદા ધ્યાન હોય છે; કેમ કે ધ્યાનનું નિર્મળ બોધની સાથે સદા નિયતપણું છે.
આ વાતની પુષ્ટિમાં દૃષ્ટાંત બતાવે છે –
આકાશમાં વાદળો ન હોય ત્યારે ઉદય પામેલા ચંદ્રનો પ્રકાશ ફેલાય છે, તેમ વિમલ બોધમાં પ્રતિબંધક એવાં કર્મરૂપી વાદળો દૂર થાય ત્યારે સદા ધ્યાનરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org