________________
સદૃષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૧૯
ટીકા ઃ
सर्वमिति-सर्वं परवशं पराधीनं दुःखं, तल्लक्षणयोगात् सर्वमात्मवशम्= अपराधीनं सुखं, अत एव हेतो: एतदुक्तं मुनिना समासेन = सङ्क्षेपेण लक्षणं, स्वरूपं सुखदुःखयोः, इत्थं च ध्यानजमेव तत्त्वतः सुखं, न तु पुण्योदयभवमपीत्यावेदितं भवति । तदाह
“ पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् ।
તતક્ષ્ય દુ:સ્વમવેતવું ધ્યાનનું તાત્ત્વિ સુવુમ્” ।। (યો.ટ્ટ.સ. ૨૭રૂ) ।।।।
ટીકાર્ય ઃ
-
सर्व परवशं
સુધમ્” ।। પરવશ=પરાધીન, એવું સર્વ દુઃખ છે; કેમ કે તેના લક્ષણનો યોગ છે=દુઃખના લક્ષણનો યોગ છે. આત્મવશ=અપરાધીન એવું સર્વ સુખ છે. આ જ હેતુથી મુનિઓ વડે સંક્ષેપથી સુખદુઃખનું લક્ષણ=સ્વરૂપ આ=પરવશ એ દુઃખ, અને સ્વવશ એ સુખ એ, કહેવાયું છે; અને આ રીતે=પૂર્વમાં સુખદુઃખનું લક્ષણ બતાવ્યું એ રીતે, ધ્યાનથી ઉત્પન્ન થયેલું તત્ત્વથી સુખ છે; પરંતુ પુણ્યોદયથી થયેલું પણ નહીં, એ પ્રમાણે આવેદિત થાય છે=બતાવાયેલું થાય છે. તેને કહે છે–તેને ‘યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક-૧૭૩માં કહે છે
—
Jain Education International
૧
“આ રીતે પુણ્યની અપેક્ષાવાળું પણ સુખ પરવશ રહેલું છે, અને તેથી=પરવશ છે તેથી, આ દુ:ખ જ છે=પુણ્યની અપેક્ષાવાળું સુખ દુ:ખ જ છે.”
તો પ્રશ્ન થાય કે સુખ શું છે ? તેથી કહે છે
“ધ્યાનથી ઉત્પન્ન થયેલું સુખ તાત્ત્વિક છે=પારમાર્થિક છે.” ।।૧૯।।
ભાવાર્થ :
પારમાર્થિક સુખદુઃખનું લક્ષણ :
પરને આધીન જે કંઈ ભાવો થાય તે દુ:ખ છે. તેથી સંસારી જીવોને ભોગથી જે સુખ થાય છે, તે પરાધીન હોવાને કારણે દુ:ખ છે.
-
આશય એ છે કે કર્મના કારણે જીવમાં આવેશ થાય છે, અને તે આવેશને આધીન થઈને જીવ શ્રમ કરે છે, અને તે શ્રમથી આવેશનું કંઈક શમન થાય છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org