________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮
શ્લોક ઃ
चित्तस्य धारणादेशे प्रत्ययस्यैकतानता ।
ध्यानं ततः सुखं सारमात्मायत्तं प्रवर्तते । । १८ । ।
અન્વયાર્થ ઃ
ધારાવેશે=ધારણાના વિષયમાં ચિત્તસ્વ=મતમાં પ્રત્યયસ્ય= પ્રત્યયની= જ્ઞાનની તાનતા=એકાકારતા ધ્યાનં=ધ્યાન છે. તતઃ=તેનાથી=ધ્યાનથી આત્માવર્ત્ત=સ્વાધીન સાર=ઉત્કૃષ્ટ એવું સુË=સુખ પ્રવર્તતે=પ્રવર્તે છે. ।।૧૮।। શ્લોકાર્થ : :
ધારણાના વિષયમાં મનમાં જ્ઞાનની એકતાનતા ધ્યાન છે. તેનાથી સ્વાધીન, ઉત્કૃષ્ટ એવું સુખ પ્રવર્તે છે. ૧૮૫
* અહીં પિત્તસ્ય શબ્દમાં ષષ્ઠી સપ્તમી અર્થમાં છે.
ટીકા ઃ
Че
चित्तस्येति-चित्तस्य= मनसो धारणादेशे = धारणाविषये, प्रत्ययस्यैकतानता विसदृशपरिणामपरिहारेण सदृशपरिणामधाराबन्धो ध्यानं, यदाह - " तत्र પ્રત્યયંતાનના ધ્યાન" કૃતિ [રૂ-૨], તત=તસ્માત્ સુä સાર મુ=કષ્ટ, आत्मायत्तं - परानधीनं प्रवर्तते ।। १८ ।।
ટીકાર્ય ઃ
ધારણાદેશમાં=ધારણાના વિષયમાં, ચિત્તમાં=મનમાં, પ્રત્યયની જ્ઞાનતી, એકતાનતા અર્થાત્ વિસર્દેશ પરિણામના પરિહારથી સદેશ પરિણામની ધારામાં બંધ=સદેશ પરિણામની ધારામાં ચિત્તનો બંધ, ધ્યાન છે.
જે કારણથી કહે છે=જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૩-૨માં કહે છે - “ત્યાં=ધારણાદેશમાં, જ્ઞાનની એકતાનતા ધ્યાન છે.” તેનાથી=ધ્યાનથી, સાર=ઉત્કૃષ્ટ, આત્માયત્ત=પરને અનધીન એવું, સુખ પ્રવર્તે છે. ।।૧૮।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org