________________
Կ
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૭ સત્પવૃત્તિપદને ધારણ કરનારી પ્રમા=પ્રભાષ્ટિ વિનિર્દિષ્ટ =કહેવાયેલી છે. ll૧૭થા શ્લોકાર્ય :
ધ્યાન નામના યોગાંગથી મનોહર, તપ્રતિપત્તિથી યુક્ત, રુ દોષથી વર્જિત અને સપ્રવૃત્તિપદને ધારણ કરનારી પ્રભાષ્ટિ કહેવાયેલી છે. ll૧૭ ટીકા :___ ध्यानेति-ध्यानेन सारा-रुचिरा प्रभा, तत्त्वप्रतिपत्त्या यथास्थितात्मानुभवलक्षणया युता, रुजा वर्जिता, वक्ष्यमाणलक्षणसत्प्रवृत्तिपदावहा च विनिर्दिष्टा
૨૭T ટીકાર્ય :
ધ્યાનેન એ. રવિનિર્વિષ્ટા ધ્યાનથી સાર=ધ્યાનથી મનોહર, પ્રભાદષ્ટિ છે. વળી તે કેવી છે ? તે સ્પષ્ટ કહે છે –
યથાસ્થિત આત્માનુભવસ્વરૂપ તત્ત્વમતિપત્તિથી યુક્ત છે સર્વ વિકલ્પોથી પર જ્ઞાનમય જયોતિસ્વરૂપ સિમિત સમુદ્ર જેવી આત્માની જે અવસ્થા છે, તેનો ધ્યાન દ્વારા અનુભવ છે જેમાં તેવી તસ્વપ્રતિપત્તિથી યુક્ત છે. વળી રુગુ દોષથી રહિત છેઃધ્યાનમાં વર્તતા રોગ દોષથી રહિત છે, અને આગળમાં કહેવાશે તેવા સમ્પ્રવૃત્તિપદને લાવનારી પ્રભાષ્ટિ કહેવાઈ છે. I૧૭ા. ભાવાર્થ
પ્રભાષ્ટિમાં પ્રગટ થતું ધ્યાન યોગાંગ:- પ્રભાષ્ટિવાળા યોગીઓને ધ્યાન નામનું યોગાંગ પ્રાપ્ત થાય છે, તેથી તેઓ સદા ધ્યાનમાં એકાગ્ર હોય છે.
પ્રભાષ્ટિમાં તત્ત્વપ્રતિપત્તિ ગુણ - પ્રભાષ્ટિવાળા યોગીઓને સર્વ વિકલ્પોથી પર કેવળજ્ઞાનની જ્યોતિસ્વરૂપ એવા આત્માના યથાસ્થિત સ્વરૂપના અનુભવરૂપ તત્ત્વની પ્રતિપત્તિ નામનો ગુણ પ્રાપ્ત થાય છે. તેથી ધ્યાનકાળમાં કેવળજ્ઞાનની જ્યોતિસ્વરૂપ આત્માના શુદ્ધ ભાવોને જોવા માટે સદા પ્રવૃત્ત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org