SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૩-૧૪ માયાજાળમાં જળના દઢ આવેશવાળો, આગળ જવાથી ડૂબી જવાના ભયથી ઉદ્વિગ્ન થયેલો જે પ્રમાણે તે માર્ગમાં જ નક્કી ઊભો રહે છે, તે પ્રમાણે ભોગના સમુદાયમાં મૂંઝાયેલો, મોક્ષમાર્ગમાં પણ આગળ જતાં અટકે છે. II૧૪ll ટીકા - भोगेति-भोगतत्त्वस्य तु=भोगं परमार्थतया पश्यतस्तु न भवोदधिलङ्घनं, मायोदकदृढावेश: तथाविपर्यासात्, तेन यातीह कः पथा यत्र मायायामुदकबुद्धिः શરૂા. ટીકાર્ચ - મોરાતત્ત્વસ્થ ... મુદ્રવુદ્ધિા વળી ભોગતત્વવાળાને=ભોગને પરમાર્થરૂપે જોનારાને, ભવોદધિલંઘન નથી. તે પ્રકારનો વિપર્યાસ હોવાને કારણે માયાજળમાં દઢ આવેશવાળો એવો કોણ મુસાફર યત્ર જેમાં=જે માર્ગમાં, માયામુદ્રવુદ્ધિ=માયામાં જળબુદ્ધિ છે માયાજાળમાં જળની બુદ્ધિ છે, તેને પથા તે માર્ગથી રૂ= અહીં ઈષ્ટસ્થાનમાં યાંતિ જાય ? it૧૩મા નોંધ :- શ્લોકમાં “માયોટીવેશ:' એ ' નું વિશેષણ છે, અને તે માર્ગથી જતો નથી, તે બતાવવામાં હેતુઅર્થક વિશેષણ છે, અને તેથી જ ટીકામાં તેનું તાત્પર્ય ખોલતાં કહ્યું કે તે પ્રકારનો વિપર્યાસ હોવાથી તે માર્ગથી જતો નથી. ટીકા : स इति-स-मायायामुदकसमावेशः, तत्रैव पथि, भयोद्विग्नः सन्, यथेत्युदाहरणोपन्यासार्थः, तिष्ठत्यसंशयं तिष्ठत्येव जलबुद्धिसमावेशात्, मोक्षमार्गेऽपि हि ज्ञानादिलक्षणे तिष्ठत्यसंशयं, भोगजम्बालमोहितो=भोगनिबन्धनदेहादिप्रपञ्चમોહિત રૂાર્થ સારા ટીકાર્ય : સમયથી ..... ફર્થ: “જથી' એ શબ્દ ઉદાહરણને બતાવવા માટે છે. તે માયામાં જળસમાવેશવાળો માયાજાળમાં જળબુદ્ધિવાળો, ત્યાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004684
Book TitleSaddrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy