________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૧૩-૧૪
અવતરણિકા :
શ્લોક-૧૦માં બતાવ્યું કે કાન્તાદૃષ્ટિવાળા યોગીઓનું ચિત્ત નિત્ય શ્રુતધર્મમાં હોય છે, તેથી તેઓના ભોગો ભવના હેતુ થતા નથી, અને તે વાતને દૃષ્ટાંતથી શ્લોક-૧૧-૧૨માં બતાવી. હવે વ્યતિરેકથી તે કથનને દૃઢ કરવા માટે જેઓને ભોગો સુખતા ઉપાયરૂપ દેખાય છે, તેઓ ધર્મની પ્રવૃત્તિ ક૨તા હોય તોપણ મોક્ષમાર્ગમાં યત્ન કરી શકતા નથી, તે બતાવવા અર્થે કહે છે
શ્લોક ઃ
1
भोगतत्त्वस्य तु पुनर्न भवोदधिलङ्घनम् । मायोदकदृढावेशस्तेन यातीह कः पथा । । १३ ।। स तत्रैव भयोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् । मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः । । १४ । ।
અન્વયાર્થ :
પુન:=વળી મોતત્ત્વસ્થ તુ=ભોગને તત્ત્વરૂપે જોનારાનું મોધિત ડ્વનમ્ ન=ભવસમુદ્રનું ઉલ્લંઘન નથી. માયોવૃદ્ધાવેશ: =માયાજળમાં દેઢઆવેશવાળો કોણ પથિક=માયાજળમાં ‘આ જળ છે' એવા દૃઢ નિર્ણયવાળો કોણ પથિક તેન પથા=તે માર્ગથી હ્ર=અહીં=ઇષ્ટસ્થાને યાતિ=જાય ? ।।૧૩।।
૪૭
સ=à=માયાજળમાં જળતા દૃઢ આવેશવાળો મોદિનઃ=ભયથી ઉદ્વિગ્ન= આગળ જવાથી ડૂબી જવાના ભયથી ઉદ્વિગ્ન થયેલો યથા=જે પ્રમાણે તત્રેવ=ત્યાં જ=તે માર્ગમાં જ અસંશય=નક્કી તિતિ=ઊભો રહે છે, તથા=તે પ્રમાણે મોશનમ્માનમોહિત =ભોગ જંબાલથી માહિત થયેલો=ભોગના સમુદાયમાં મૂંઝાયેલો મોક્ષમાર્ગેઽપિ =િમોક્ષમાર્ગમાં પણ આગળ જતાં અટકે છે. 119811 શ્લોકાર્થ :
વળી ભોગને તત્ત્વરૂપે જોનારાનું ભવસમુદ્રનું ઉલ્લંઘન નથી. માયાજળમાં ‘આ જળ છે' એવા દૃઢ નિર્ણયવાળો કોણ મુસાફર તે
માર્ગથી ઈષ્ટસ્થાને જાય ? ।।૧૩।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org