SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા|શ્લોક-૧૦-૧૧-૧૨ ૪૩ (૫) ભાવમુનિની અવિરતિની કોઈ પ્રવૃત્તિ નથી, તેથી અવિરતિકૃત કોઈ કર્મબંધ નથી; આમ છતાં, પડિલેહણાદિ ક્રિયામાં ક્વચિત્ પ્રમાદ વર્તતો હોય તો પ્રમાદથી કર્મબંધ છે, પણ અજ્ઞાન નથી તેથી અજ્ઞાનકૃત કર્મબંધ નથી. ૧૦॥ અવતરણિકા : પૂર્વશ્લોક-૧૦માં કહ્યું કે ‘જે કારણથી પૂ. આ. હરિભદ્રસૂરિ વડે કહેવાયું છે.' તેથી આ. હરિભદ્રસૂરિ મહારાજનું કથન જે ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્લોક-૧૬૫ થી ૧૬૮માં છે, તે અહીં શ્લોક-૧૧ થી ૧૪માં બતાવે છે - શ્લોક ઃ मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः । । ११ । । भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि सङ्गः सन् प्रयात्येव परं पदम् ।। १२ ।। અન્વયાર્થ : જોતો માવામસ્તત્ત્વતઃ પશ્યન્=માયારૂપી જળને તત્ત્વથી=માયાજળરૂપે જ, સત: અનુદ્ધિ ન:=તેનાથી અનુગ્નિ=માયારૂપી જળથી અનુદ્વિગ્ન વ્યાપાતનિતઃ=વ્યાઘાતરહિત પથિક, યથાજે પ્રમાણે તન્મધ્યેન તેની વચ્ચેથી= માયાજળની વચ્ચેથી વ્રુત=શીઘ્ર પ્રયાત્યેવ= =જાય છે જ. |૧૧|| તથા=તે પ્રમાણે માયોવજોપમાન્ મોનાનું સ્વરૂપતઃ પશ્યન્=માયાજળની ઉપમાવાળા ભોગોને સ્વરૂપથી જોતો, મુગ્ગાનોઽપિ =િભોગવતો પણ અમાર સન્=અસંગ છતો, પરં પવ=મોક્ષ તરફ પ્રયાત્યેવ=જાય છે જ. ।।૧૨। શ્લોકાર્થ : માયારૂપી જળને માયાજળરૂપે જ જોતો, માયારૂપી જળથી અનુદ્વિગ્ન, વ્યાઘાત રહિત થયેલો પથિક, જે પ્રમાણે માયાજળની વચ્ચેથી શીઘ્ર જાય છે જ. II૧૧|| તે પ્રમાણે માયાજળની ઉપમાવાળા ભોગોને સ્વરૂપથી જોતો, ભોગવતો પણ અસંગ છતો, મોક્ષ તરફ જાય છે જ. 119211 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004684
Book TitleSaddrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy