SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧-૧૨ * ‘મુખ્ખાનોઽપિ’ કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ અવિરતિના ઉદયવાળા હોય ત્યારે કર્મથી આક્ષિપ્ત ભોગો પણ ભોગવે છે, અને જેઓને અવિરતિઆપાદક કર્મ બળવાન નથી, તેઓ ભોગનો ત્યાગ કરીને સંયમમાં યત્ન કરે છે; તેઓનો અહીં ‘વિ’ થી સંગ્રહ છે. ૪૪ ટીકા ઃ मायाम्भ इति- मायाम्भस्तत्त्वतो=मायाम्भस्त्वेनैव पश्यन् अनुद्विग्नः, ततोમાવામસો દ્રુત-શીવ્ર, તન્મધ્યેન=માયામ્મોમધ્યેન પ્રયાત્યેવ=ન ન પ્રાપ્તિ, થેત્યુदाहरणोपन्यासार्थः, व्याघातवर्जितो मायाम्भसस्तत्त्वेन व्याघातासमर्थत्वात् ।। ११ । । ટીકાર્ય : मायाम्भस्तत्त्वतो વ્યાધાતાસમર્થન્નાત્।। માયાજળને તત્ત્વથી= માયાજળરૂપે જ, જોતો, તેનાથી=માયાજળથી, અનુદ્વિગ્ન શીઘ્ર તેની વચ્ચેથી= માયાજળની વચ્ચેથી, જે પ્રમાણે જાય છે જ, નથી જતો એમ નહીં. કઈ રીતે જાય છે ? એ બતાવવા માટે જનારનું વિશેષણ બતાવે છે વ્યાઘાતરહિત થયેલો જાય છે. અહીં પ્રશ્ન થાય કે વ્યાઘાતવર્જિત કેમ જાય છે ? તેથી કહે છે માયાજળનું તત્ત્વથી વ્યાઘાત કરવામાં અસમર્થપણું છે. ‘વથા' ઉદાહરણના ઉપન્યાસ માટે છે, તેથી આગળ ‘તથા'થી કહે ||૧૧|| Ð* ..... ટીકા - भोगानिति - भोगान् इन्द्रियार्थसम्बन्धान् स्वरूपतः पश्यन् समारोपमन्तरेण, तथा - तेनैव प्रकारेण, मायोदकोपमानसारान् भुञ्जानोऽपि हि कर्माक्षिप्तान् असङ्गः सन् प्रयात्येव परं पदं, तथाऽनभिष्वङ्गतयाऽपरवशभावात् । ।१२ । । ટીફાર્થ ઃ भोगानिन्द्रियार्थसम्बन्धान् ઉપરવશમાવાત્ ।। તથા=તે જ પ્રકારે પ્રયાજળની ઉપમાવાળા અસાર, ઇન્દ્રિય અને અર્થના સંબંધરૂપ ભોગોને Jain Education International ..... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004684
Book TitleSaddrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy