________________
૩૭.
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૯ અવતરણિકા :
પૂર્વશ્લોક-૮માં કહ્યું કે કાત્તાદષ્ટિમાં ધારણા નામનું યોગાંગ પ્રગટે છે. તેથી હવે ધારણા યોગાંગનું સ્વરૂપ બતાવે છે – શ્લોક -
देशबन्धो हि चित्तस्य धारणा तत्र सुस्थितः ।
प्रियो भवति भूतानां धर्मैकाग्रमनास्तथा ।।९।। અન્વયાર્થ -
વિજ્ઞાચકચિત્તનો વેશવન્યો દિ દેશબંધ થાર=ધારણા છે, તત્ર ત્યાં ધારણામાં સ્થિત =સમ્યમ્ વ્યવસ્થિત એવા યોગી મૂતાનાં પ્રિયા=જીવોને પ્રિય તથા=અને થાશ્રમનE=ધર્મમાં એકાગ્રમનવાળા મવતિ થાય છે. III શ્લોકાર્થ :
ચિત્તનો દેશબંધ ધારણા છે, ધારણામાં સુસ્થિત એવા યોગી જીવોને પ્રિય અને ધર્મમાં એકાગ્રમનવાળા થાય છે. II૯ll ટીકા -
देशेति-देशे नाभिचक्रनासाग्रादौ, बन्धो विषयान्तरपरिहारेण स्थिरीकरणात्मा, દિ ચિત્તશ થારપા, યાદ - “રેવન્યચિ ધારા” (યો.ફૂ. ૩-૨) . તä= धारणायां सुस्थितः मैत्र्यादिचित्तपरिकर्मवासितान्त:करणतया, स्वभ्यस्तयमनियमतया, जितासनत्वेन परिहतप्राणविक्षेपतया, प्रत्याहतेन्द्रियग्रामत्वेन ऋजुकायतया, जितद्वन्द्वतया, संप्रज्ञाताभ्यासाविष्टतया च सम्यग्व्यवस्थित: भूतानां जगल्लोकानां प्रियो भवति, तथा धर्मकाग्रमना भवति ।।९।। ટીકાર્ય :
તે નામિર ....... મતિ , દેશમાં=નાભિચક્ર, નાસાગ્ર આદિ દેશમાં, ચિત્તનો બંધ=વિષયાંતરના પરિહાર વડે ચિત્તતા સ્થિરીકરણરૂપ બંધ, ધારણા છે.
જે કારણથી કહે છે=જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૩-૧માં કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org