________________
૩૪
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૭-૮ યોગીના ગુણો પાંચમી દૃષ્ટિમાં હોતા નથી, તોપણ બીજભૂમિકાના આ ગુણો પાંચમી દૃષ્ટિમાં પણ છે. તેથી અહીં કહ્યું કે આ અકૃત્રિમ ગુણોનો સમુદાય પાંચમી દૃષ્ટિથી પ્રગટ થાય છે. llણા
-: કાનાદષ્ટિ :અવતરણિકા -
સ્થિરાદૃષ્ટિનું વર્ણન શ્લોક-૧ થી ૭માં કર્યા પછી ક્રમ પ્રાપ્ત કાન્તાદષ્ટિનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :
धारणा प्रीतयेऽन्येषां कान्तायां नित्यदर्शनम् ।
नान्यमुत् स्थिरभावेन मीमांसा च हितोदया ।।८।। અન્વયાર્થ:
વેત્તાવ કાન્તાદૃષ્ટિમાં નિત્યવર્શનનિત્ય અર્થાત્ અપ્રતિપાતિ દર્શન=બોધ, અને થાર=ધારણા યોગાંગ ચેષાં અવ્યોની પ્રીત પ્રીતિ માટે થાય છે, સ્થિરમાવેન ર=અને સ્થિરભાવ હોવાને કારણે=ધારણાકૃત સ્વૈર્ય હોવાને કારણે જ ન્યમુદ્અ ત્યમુદ્ નથી=અનુષ્ઠાનમાં અત્યમુદ્ દોષ નથી, દિવોદયા મીમાંસા=અને હિતોદયવાળી મીમાંસા છે. દા. શ્લોકાર્ચ -
કાન્તાદષ્ટિમાં નિત્યદર્શન અને ધારણા અન્યની પ્રીતિ માટે છે, અને સ્થિરભાવ હોવાને કારણે અન્યમુદ્ નથી અને હિતોદયવાળી મીમાંસા છે. IIટા ટીકા -
धारणेति-कान्तायामुक्तरीत्या नित्यदर्शनं तथा धारणा वक्ष्यमाणलक्षणा अन्येषां प्रीतये भवति तथा स्थिरभावेन नान्यमुद्=नान्यत्र हर्षः, तदा तत्प्रतिभासाभावात्, हितोदया सम्यग्ज्ञानफला मीमांसा च सद्विचारात्मिका भवति ।।८।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org