________________
૨૬
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૭ प्रसुप्ततामात्रेण वेति, इत्थं भोगासारताविभावनेन स्थिरायां स्थैर्यमुपजायते, सत्यामस्यामपरैरपि योगाचार्यरलौल्यादयो गुणा: प्रोच्यन्ते । ટીકાર્ય :
ન્યા .... પ્રોજો . સ્કંધથી સ્કંધાસરના આરોપમાં મારચેવ જેમ ભારની તાત્વિકી નિવૃત્તિ નથી, તેમ ભોગથી ઈચ્છાની વિરતિ તાત્વિકી નથી; કેમ કે તસંસ્કારનો-કર્મબંધજનક અનિષ્ટ એવા ભોગના સંસ્કારનો અનતિક્રમ છે નાશ નથી; કિજે કારણથી, પ્રતિપક્ષભાવના દ્વારા=ભોગના આકર્ષણની પ્રતિપક્ષભાવના દ્વારા, તેના તનૂકરણથી=ભોગના સંસ્કારના તકૂકરણથી, તેનો અતિક્રમ થાય=ભોગના સંસ્કારનો નાશ થાય, પરંતુ વિચ્છેદથી નહીં=ભોગની પ્રવૃત્તિથી થતા ભોગની ઇચ્છાના વિચ્છેદથી નહીં, અથવા પ્રસુપ્તતામાત્રથી તહીં સુષુપ્ત એવી ભોગની ઈચ્છામાત્રથી નહીં. તિ' શબ્દ કથનની સમાપ્તિમાં છે.
આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું કે ભોગથી ભોગની વિરતિ તાત્વિકી નથી એ રીતે, ભોગની અસારતાના વિભાવન વડે, સ્થિરામાં સ્થિરાદષ્ટિમાં, ધૈર્ય થાય છે= પ્રત્યાહારનું સ્થિરપણું થાય છે. આ હોતે છતે પ્રત્યાહારનું ધૈર્ય હોતે છતે, બીજા પણ યોગાચાર્યો વડે અવ્ય દર્શનના પણ યોગાચાર્યો વડે, અલૌલ્યાદિ ગુણો કહેવાયા છેઃસ્થિરાદષ્ટિમાં અલૌલ્યાદિ ગુણો કહેવાયા છે.
નોંધઃ- “ફર્મવન્યજ્ઞનાગનિષ્ટોળ સંસ્કારસ્થાતિમ’ એ પ્રકારનો પાઠ ટીકામાં છે, તેના સ્થાને “વશ્વનનનિષ્ટનો સં સ્થાડનતિક્ષમા' પાઠ હોય તેમ ભાસે છે. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. ભાવાર્થ :
સ્થિરાદષ્ટિવાળા યોગી વિચારે છે કે ભોગમાં પ્રવૃત્તિ કરીને ભોગની ઇચ્છાની નિવૃત્તિ થાય છે, તે ઇચ્છાની નિવૃત્તિ તાત્કાલિકી છે, પરંતુ તાત્ત્વિકી નથી અર્થાત્ મોક્ષનું કારણ બને તેવી ઇચ્છાની અત્યંત નિવૃત્તિ નથી. જેમ કોઈ માણસના ખભા ઉપર ભાર હોય અને તે ભારની પીડાને દૂર કરવા તે ભારને બીજા ખભા ઉપર મૂકે, ત્યારે જે ખભા ઉપર ભાર હતો ત્યાં ક્ષણભર પીડાની નિવૃત્તિ થાય છે, તોપણ બીજા ખભા ઉપર ભાર જવાને કારણે ત્યાં પીડા ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org