________________
સદ્દષ્ટિદ્વાચિંશિકાશ્લોક-૬-૭
૨૫ છે, અને પોતાને મોટા રાજ્યની પ્રાપ્તિ થાય તો મહાન રાજવી છું' એવી કંઈક બુદ્ધિ કરાવીને કર્મબંધનું કારણ બને છે; પરંતુ ઇન્દ્રિયોનો વિષય સાથે સંબંધ થાય તેટલા માત્રથી ઇન્દ્રિયો કર્મબંધ કરાવતી નથી. liાા અવતરણિકા :
વળી સ્થિરાદષ્ટિવાળા જીવો આગમના અભિનિવેશવાળા હોય છે. તેથી જેમ ભોગોની અસારતાનો વિચાર કરે છે, તેમ ભોગોના સેવનથી થતી ભોગોની ઈચ્છાની નિવૃત્તિ, એ ઈચ્છાઓના નાશનો ઉપાય નથી, પરંતુ ભોગોના ત્યાગમાં યત્ન કરીને ધર્મના સેવનથી થતી ઈચ્છાઓની નિવૃત્તિ એ ઈચ્છાઓના નાશનો ઉપાય છે, તેવી બુદ્ધિને સ્થિર કરે છે. તે સ્થિર કરવા અર્થે શું વિચારે છે ? તે બતાવે છે – બ્લોક :
स्कन्धात्स्कन्धान्तरारोपे भारस्येव न तात्त्विकी ।
इच्छाया विरतिभॊगात्तत्संस्कारानतिक्रमात् ।।७।। અન્વયાર્થ :
ન્યાખ્યાન્તરારોપે=સ્કંધથી સ્કંધાંતરના આરોપમાં મારચે=ભારની જેમ મોરા—ભોગથી રૂછાયા વિરતિ=ઈચ્છાની વિરતિ તાત્ત્વિી રકતાત્વિકી નથી; કેમ કે તત્સારતિમા–તેના સંસ્કારનો અતિક્રમ છે=ભોગના સંસ્કારનો નાશ નથી. IIકા શ્લોકાર્થ :
સ્કંધથી અંઘાંતરના આરોપમાં ભારની જેમ ભોગથી ઈચ્છાની વિરતિ તાત્વિકી નથી; કેમ કે ભોગના સંસ્કારનો નાશ નથી. IIછા ટીકા -
स्कन्धादिति-स्कन्धात् स्कन्धान्तरारोपे भारस्येव भोगादिच्छाया विरतिर्न तात्त्विकी, तत्संस्कारस्य कर्मबन्धजनिता(जनका)निष्टभोगसंस्कारस्यानतिक्रमात्, तदतिक्रमो हि प्रतिपक्षभावनया तत्तनूकरणेन स्यात्, न तु विच्छेदेन
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org