________________
૧૪
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-પ અન્વયાર્થ -
અસ્થાઆમાં સ્થિરાદેષ્ટિમાં ભવમોનમોનો મોભવરૂપી સાપની ફણાના આભોગ જેવા ભોગ મવમાસતેદેખાય છે.
=જે કારણથી પુષ્પાપ: પન્ન પુણ્ય અને પાપનું ફળ મનાત્મધર્મવાઅનાત્મધર્મપણું હોવાથી તુન્ય સમાન છે. પા. શ્લોકાર્ચ -
સ્થિરાદષ્ટિમાં ભવરૂપી સાપની ફણાના આભોગ જેવા ભોગ દેખાય છે, જે કારણથી પુણ્ય અને પાપનું ફળ અનાત્મધર્મપણું હોવાથી સમાન છે. આપા ટીકા :
भवेति-अस्यां स्थिरायां, भोग: इन्द्रियार्थसुखसम्बन्धः, भवभोगिफणाभोग:= संसारसर्पफणाटोपोऽवभासते, बहुदुःखहेतुत्वात् नानुपहत्य भूतानि भोगः सम्भवति, ततश्च पापं, ततो दारुणदुःखपरम्परेति, धर्मप्रभवत्वाद् भोगो न दुःखदो भविष्यतीत्यत्राह यद्-यस्मात् पुण्यपापयोयोर्हि फलं अनात्मधर्मत्वात्तुल्यं, व्यवहारतः सुशीलत्वकुशीलत्वाभ्यां द्वयोविभेदेऽपि निश्चयत: संसारप्रवेशकत्वेन कुशीलત્યાવિશેષાત્ જાકા નોંધ - મવામો: શબ્દનો અર્થ :
ભવભોગી=સંસારરૂપી સર્પ, તેની ફણાનો આભોગ=આટોપ. ટીકાર્ય :
વસ્થા—સ્થિરાયાં. ત્યાવિશેષાત્ આમાં સ્થિરાદષ્ટિમાં, ભોગઈન્દ્રિયોના અર્થથી અર્થાત્ વિષયોથી થતા સુખનો સંબંધ, ભવભોગિફણાભોગ-સંસારરૂપી સર્પની ફણાનો આટોપ, ભાસે છે; કેમ કે બહુ દુઃખનો હેતુ છે. જીવોને હણ્યા વિના ભોગ સંભવતો નથી અને તેથી=જીવોની હિંસાથી, પાપ છે. તેથી=પાપથી, દારુણ દુઃખની પરંપરા છે. તિ=એ હેતુથી, સંસારના ભોગો બહુ દુઃખના હેતુ છે, એમ સંબંધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org