________________
.
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૩
શ્લોક ઃ
अतो ग्रन्थिविभेदेन विवेकोपेतचेतसाम् ।
त्रपाये भवचेष्टा स्याद् बालक्रीडोपमाखिला ||३॥
અન્વયાર્થ :
ચિવિમેનેન=ગ્રંથિના વિભેદને કારણે, વિવેજ્ઞતચેતસા=વિવેકથી યુક્ત ચિત્તવાળા યોગીઓને અતઃ=આનાથી=પ્રત્યાહારથી, વાનશ્રીકોપમા= બાલક્રીડાની ઉપમાવાળી કવિતા=સમગ્ર મવચેષ્ટા=સંસારની ચેષ્ટા પાયે= લજ્જા માટે સ્વાર્=થાય છે. ।।૩।।
શ્લોકાર્થ :
ગ્રંથિના વિભેદને કારણે વિવેકથી યુક્ત ચિત્તવાળા યોગીઓને, આનાથી અર્થાત્ પ્રત્યાહારથી, બાલક્રીડાની ઉપમાવાળી સમગ્ર ભવચેષ્ટા લજ્જા માટે થાય છે. II3II
ટીકા ઃ
अत इति - अतः = प्रत्याहारात्, ग्रन्थिविभेदेन विवेकोपेतचेतसां भवचेष्टाऽखिला चक्रवर्त्यादिसुखरूपापि बालक्रीडोपमा बालधूलिगृहक्रीडातुल्या, प्रकृत्यसुन्दरत्वास्थिरत्वाभ्यां पायै स्यात् ।।३।।
ટીકાર્ય :
अतः प्रत्याहारात्
ત્રપાયે સ્વાત્ ।। ગ્રંથિના વિભેદને કારણે વિવેકથી યુક્ત ચિત્તવાળા યોગીઓને, આનાથી=પ્રત્યાહારથી, બાલક્રીડાની ઉપમાવાળી=બાળકની ધૂળના ઘરની ક્રીડાતુલ્ય, ચક્રવર્તી આદિના સુખરૂપ પણ સમગ્ર ભવચેષ્ટા, પ્રકૃતિથી અસુંદરપણું હોવાના કારણે અને અસ્થિરપણું હોવાના કારણે લજ્જા માટે થાય છે. ||૩||
ભાવાર્થ:
વેધસંવેધપદવાળા યોગીને પ્રત્યાહાર યોગાંગ પ્રગટ થવાથી બાલચેષ્ટારૂપ જણાતી ભવચેષ્ટા :
અવેઘસંવેદ્યપદ જિતાયે છતે જીવમાં તત્ત્વને જોવામાં બાધક એવો તમોગ્રંથિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org