________________
- સદ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૨ શ્લોકાર્થ :
ખરેખર ! વિષયોનો અસંપ્રયોગ થયે છતે ઈન્દ્રિયોની સ્વાધીનતાના ફળવાળો, અંતઃસ્વરૂપની અનુકૃતિરૂપ ઈન્દ્રિયોનો પ્રત્યાહાર છે. IlI ટીકા :
विषयेति-विषयाणां चक्षुरादिग्राह्याणां रूपादीनाम्, असंप्रयोगे तद्ग्रहणाभिमुख्यत्यागेन स्वरूपमात्रावस्थाने सति, अन्तःस्वरूपानुकृति:-चित्तनिरोधनिरोध्यतासंपत्ति:, किल हृषीकाणां-चक्षुरादीनामिन्द्रियाणां प्रत्याहारः થત –
પચાસંપ્રયોને વિત્તસ્વરૂપાનુવાર ફન્દ્રિયાળાં પ્રત્યાહાર?” રિ-૧૪]. इति, कीदृशोऽयमित्याह-एतदायत्तताफल: इन्द्रियवशीकरणैकफलः, अभ्यस्यमाने हि प्रत्याहारे तथायत्तानीन्द्रियाणि भवन्ति यथा बाह्यविषयाभिमुखतां नीयमानान्यपि न यान्तीति, तदुक्तं - “ततः परमा वश्यतेन्द्रियाणाम्" [૨-૧૨] ફેતિ રા ટીકાર્ય :
વિષયાળાં ..... વૉન્દ્રિયાળ” (૨-૧૬) તિ વિષયોનો ચક્ષુ આદિથી ગ્રાહ્ય રૂપાદિનો, અસંપ્રયોગ થયે છતે તહણના આભિમુખ્યના ત્યાગથી અર્થાત્ વિષયોના ગ્રહણના અભિમુખપણાના ત્યાગથી, સ્વરૂપમાત્રમાં અવસ્થાન થયે છતે અર્થાત્ ઈન્દ્રિયોનું સ્વાસ્વરૂપમાત્રમાં અવસ્થાન થયે છતે, અંતઃસ્વરૂપાનુકૃતિ-ચિત્તના વિરોધથી વિરોધ્યતાની પ્રાપ્તિ અર્થાત્ ઈન્દ્રિયોની નિરોધ્યતાની પ્રાપ્તિ, ખરેખર ! હષિકોનો=ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો, પ્રત્યાહાર છે.
જે કારણથી કહેવાયું છે=જે કારણથી પાતંજલ યોગસૂત્ર'-૨-૫૪માં કહેવાયું છે –
સ્વવિષયના અસંપ્રયોગમાં=અસંયોગમાં, ચિત્તના સ્વરૂપનો અનુકાર=ચિત્તના નિરોધથી નિરોધ્યતાની પ્રાપ્તિનું અનુસરણ. ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે.” (પા.યો.મૂ. ૨-૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org