________________
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧
-: સ્થિરાદષ્ટિ :અવતરણિતાર્થ :
સદ્દષ્ટિ પૈકી પ્રથમની સ્થિરાદષ્ટિનું સ્વરૂપ ગ્રંથકારશ્રી જણાવે છે – શ્લોક :
प्रत्याहार: स्थिरायां स्याद्दर्शनं नित्यमभ्रमम् ।
तथा निरतिचारायां सूक्ष्मबोधसमन्वितम् ।।१।। અન્વયાર્થ –
સ્થિરાય સ્થિરાદષ્ટિમાં પ્રત્યાહાર=પ્રત્યાહાર હોય છે સૂક્ષ્મનો સમન્વિત સૂક્ષ્મબોધથી સમન્વિત પ્રમ—ભ્રમરહિત ટર્શનં દર્શન થા=થાય છે તથા= અને નિરતિચારાવ=નિરતિચારમાં નિષ્ણનિત્ય દર્શન છે. III શ્લોકાર્ધ :
સ્થિરાદષ્ટિમાં પ્રત્યાહાર હોય છે. સૂત્મબોધથી સમન્વિત ભ્રમરહિત દર્શન થાય છે અને નિરતિચારમાં નિત્ય દર્શન છે. II૧iા. ટીકા :
प्रत्याहार इति-स्थिरायां दृष्टौ प्रत्याहारः स्यात् वक्ष्यमाणलक्षणः, तथा निरतिचारायां दर्शनं नित्यम्=अप्रतिपाति, सातिचारायां तु प्रक्षीणनयनपटलोपद्रवस्य तदुक्तोपायानवबोधकल्पमपि भवति, तथातिचारभावात्, रत्नप्रभायामिव धूल्यादेरुपद्रवः, अभ्रमं-भ्रमरहितं, तथा सूक्ष्मबोधेन समन्वितम् ।।१।। ટીકાર્ય :
સ્થિરાય .... સમન્વિતમ્ B સ્થિરાદષ્ટિમાં વક્ષ્યમાણ લક્ષણવાળોઃ આગળમાં કહેવાશે એ લક્ષણવાળો પ્રત્યાહાર છે, અને નિરતિચારમાં દર્શન નિત્ય અપ્રતિપાતિ હોય છે. વળી સાતિચારમાં પ્રક્ષીણ થયેલાં નયનપટલથી ઉપદ્રવવાળાને તકુત્તોપાવીનવવધવપત્રિશાસ્ત્રમાં કહેલા સંસારના ઉચ્છેદના ઉપાયના અનવબોધકલ્પ પણ, દર્શન છે; કેમ કે તે પ્રકારના અતિચારનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org