SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ ह्रीँ अहँ नमः । ॐ ह्रीँ श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः । g નમઃ | न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचित स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत રાવવૃદિglêશo-૨૪ પૂર્વ દ્વાચિંશિકા સાથે સંબંધ : अनन्तरमवेद्यसंवेद्यपदजयात् कुतर्कनिवृत्तिर्भवति सैव च विधेयेत्युक्तं, अथ तत्फलीभूताः सदृष्टीविवेचयन्नाह - અર્થ : અવેદ્યસંવેદ્યપદના જયથી કુતર્કની નિવૃત્તિ થાય છે, અને તે જ કુતર્કની નિવૃત્તિ જ, કરવી જોઈએ, એ પ્રમાણે અનંતર કહેવાયું આગળની કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાવિંશિકામાં, કહેવાયું. હવે તેના ફળભૂત કુતર્કની નિવૃત્તિના ફળભૂત, સદ્દષ્ટિનું વિવેચન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : પૂર્વદ્ધાત્રિશિકામાં કહ્યું કે કુતર્ક મહાઅનર્થફળવાળો છે, તેથી કુતર્કની નિવૃત્તિ કરવી જોઈએ. વળી, તે કુતર્કની નિવૃત્તિનો ઉપાય શું છે ? તેનું વિસ્તારથી વર્ણન પૂર્વદ્ધાત્રિશિકામાં કર્યું. તેથી એ પ્રમાણે યત્ન કરવામાં આવે તો અવેદ્યસંવેદ્યપદના જયથી કુતર્કની નિવૃત્તિ થાય છે, અને કુતંકની નિવૃત્તિ થવાથી તેના ફળભૂત સદ્દષ્ટિઓ પ્રગટ થાય છે. તેથી હવે તે સદ્દષ્ટિઓ કેવી છે ? તેના સ્વરૂપનું વિવેચન ગ્રંથકારશ્રી કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004684
Book TitleSaddrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy