________________
૧૧
સદ્રષ્ટિદ્વાત્રિશિકા/સંકલના જીતવા યોગ્ય કર્મો પરાષ્ટિવાળા યોગીએ જીતી લીધેલાં છે, તેથી આચારનું સેવન પરાષ્ટિવાળા યોગીને નથી, પરંતુ ધ્યાનમાં સુદઢ યત્ન કરીને મોહના ઉમૂલનનો યત્ન હોય છે. વળી, આ યોગી ક્ષપકશ્રેણી ઉપર ચઢે છે, ત્યારે ક્ષયોપશમભાવવાળા ધર્મોનો ત્યાગ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, જેથી કૃતકૃત્ય થાય છે; અને અંતે સર્વ યોગોનો નિરોધ કરીને ભવોપગ્રાહી કર્મોનો ક્ષય કરીને પરમઆનંદના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત કરે છે.
છદ્મસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં-અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધે “
મિચ્છા મિ દુક્કડ' માંગું છું.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ–૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org