________________
૯૧
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/મ્લોક-૨૭
इति ( ३-३) । विभागमष्टाङ्गो योग इति प्रसिद्धमनतिक्रम्यानुल्लंघ्य परे ધ્યાનાં સમાધિરિતિ વિપુઃ ।।૨૭।।
ટીકાર્ય :
સ્વરૂપમાત્રસ્ય..... વિવુઃ ।।સ્વરૂપમાત્રનો=ધ્યેયના સ્વરૂપમાત્રનો નિર્ભાસ છે જેમાં તે=ધ્યાન તેવું છે=સ્વરૂપમાત્ર નિર્ભાસવાળું છે; કેમ કે અર્થાકારનો સમાવેશ હોવાને કારણે, ભૂતાર્થરૂપપણું હોવાથી અને ત્યભૂત જ્ઞાનસ્વરૂપપણું હોવાથી જ્ઞાનસ્વરૂપની શૂન્યતાની પ્રાપ્તિ છે અર્થાત્ પોતાના સાઘ્ય એવા પરમાત્માના સ્વરૂપરૂપ અર્થ, તેના આકારનો સમાવેશ હોવાને કારણે= પરમાત્માના સ્વરૂપના આકારનો પોતાના ઉપયોગમાં સમાવેશ હોવાને કારણે, પોતાનું સાધ્ય એવું પરમાત્માનું સ્વરૂપ પોતાનામાં વિદ્યમાન છે, તેથી એ સ્વરૂપ સદ્ભૂતાર્થ છે, અને આવું ભૂતાર્થરૂપપણું હોવાથી અને પોતાના ઉપયોગમાં ‘હું પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કરું છું' એ પ્રકારના જ્ઞાનના સ્વરૂપનું ગૌણપણું હોવાથી, પરાદૃષ્ટિમાં વર્તતા સમાધિના ઉપયોગમાં ‘પરમાત્માનું હું જ્ઞાન કરું છું' એ પ્રકારના જ્ઞાનના સ્વરૂપની શૂન્યતાની પ્રાપ્તિ છે, અને પરાર્દષ્ટિમાં વર્તતા સમાધિના ઉપયોગમાં પરમાત્માનું આવું સ્વરૂપમાત્ર નિર્ભાસવાળું ધ્યાન જ સમાધિ છે.
તે કહેવાયું છે=સ્વરૂપમાત્ર નિર્ભાસવાળું ધ્યાન જ સમાધિ છે, તે ‘પાતંજલ યોગસૂત્ર'-૩-૩માં કહેવાયું છે –
“ધ્યેયરૂપ અર્થમાત્રના નિર્વ્યાસવાળું સ્વરૂપશૂન્ય એવું તે જ=ધ્યાન જ, સમાધિ છે.” ‘કૃતિ’ શબ્દ ‘પાતંજલ યોગસૂત્ર'ના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ‘અષ્ટાંગ યોગ છે,’ એ પ્રકારના પ્રસિદ્ધ વિભાગનો અનતિક્રમ કરીને નહીં ઓળંગીને, ધ્યાનનું ફળ સમાધિ છે એ પ્રમાણે બીજાઓ કહે છે. ર૭ના
ભાવાર્થ:
પરાર્દષ્ટિમાં પ્રગટ થતા ચરમ યોગાંગ સમાધિનું સ્વરૂપ :
ધ્યાનવિશેષ એ સમાધિ છે. કેવા પ્રકારનું વિશિષ્ટ ધ્યાન સમાધિ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે
Jain Education International
11
For Private & Personal Use Only
www.jainelibrary.org