________________
૯૦
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭ પોતાના સહજ સ્વભાવથી ધ્યેય એવા પરમાત્મા સાથે સર્વાગથી એકત્વ પરિણત પ્રવૃત્તિવાળા બને છે.
વળી પરાષ્ટિવાળા યોગીઓ જે સમાધિમાં પ્રવૃત્તિ કરે છે, તે સમાધિની પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળા છે; કેમ કે ચિત્તમાં સર્વથા વિશુદ્ધિ હોવાને કારણે પ્રવૃત્તિવાસક ચિત્તનો અભાવ છે અર્થાત્ “આ પ્રવૃત્તિ હું કરું” એવા આશયવાળું ચિત્ત નથી. તેથી સમાધિમાં પોતે યત્ન કરી રહ્યા છે, તે પણ “હું આ સમાધિમાં યત્ન કરું એવા આશયવાળા નથી, પરંતુ જીવની પ્રકૃતિથી સહજ રીતે સમાધિમાં યત્ન વર્તે છે. IIકા અવતરણિકા :
પરાષ્ટિમાં પ્રગટ થતાં સમાધિ નામના યોગાંગને કહે છે – શ્લોક :
स्वरूपमात्रनिर्भासं समाधिर्ध्यानमेव हि ।
विभागमनतिक्रम्य परे ध्यानफलं विदुः ।।२७।। અન્વયાર્થ :
સ્વરૂપમત્રનર્માસં=સ્વરૂપમાત્ર નિર્માસવાળું=ધ્યેય એવા પરમાત્માના સ્વરૂપમાત્ર નિર્માસવાળું, ધ્યાનમેવ દિધ્યાન જસમથિ =સમાધિ છે.વિમાનનતિ]=વિભાગનો અતિક્રમ કરીને=યોગના આઠ અંગોના વિભાગનો અતિક્રમ કરીને ધ્યાનપત્ત ધ્યાનનું ફળ સમાધિ છે, એમ પરે= બીજા=અન્ય વિકુ =કહે છે. ll૨૭ળા શ્લોકાર્થ :
ધ્યેયના સ્વરૂપમાત્રના નિર્માસવાળું ધ્યાન જ સમાધિ છે. વિભાગનો અનતિક્રમ કરીને ધ્યાનનું ફળ સમાધિ છે, એમ અન્ય કહે છે. ll૨૭ll ટીકા -
स्वरूपेति-स्वरूपमात्रस्य-ध्येयस्वरूपमात्रस्य निर्भासो यत्र तत्तथा, अर्थाकारसमावेशेन भूतार्थरूपतया न्यग्भूतज्ञानस्वरूपतया च ज्ञानस्वरूपशून्यतापत्तेः ध्यानमेव हि समाधिः । तदुक्तं – “तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः"
Jain Education International
For Private & Personal Use Only
www:jainelibrary.org