SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ સદ્દષ્ટિદ્વાત્રિશિકા/બ્લોક-૨૦ - પરાષ્ટિ :અવતરણિકા : સ્થિરાદષ્ટિનું વર્ણન શ્લોક-૧ થી ૭માં કર્યું. ત્યારબાદ કાન્તાદૃષ્ટિનું વર્ણન શ્લોક-૮ થી ૧૬માં કર્યું. ત્યારબાદ પ્રભાષ્ટિનું વર્ણન શ્લોક-૧૭ થી ૨૫ સુધી કર્યું. હવે ક્રમ પ્રાપ્ત પરાષ્ટિનું સ્વરૂપ બતાવે છે – શ્લોક : समाधिनिष्ठा तु परा तदासङ्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च तदुत्तीर्णाशयेति च ।।२६।। અન્વયાર્થ - તુ વળી પૂરા=પરાદષ્ટિ સમાધિનિષ્ઠા=સમાધિનિષ્ઠ છે=સમાધિમાં આસક્ત છે, તલાસવિનતા તઆસંગ વિવજિત છે=સમાધિમાં આસંગદોષથી રહિત છે, સાતમીવૃતપ્રવૃત્તિશ્વ=અને સાત્મીકૃત પ્રવૃત્તિવાળી છે સવગણ એકત્વપરિણત પ્રવૃત્તિવાળી છે, તદુત્તીશય =અને તદુત્તીર્ણ આશયવાળી છે=પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળી છે. પરા શ્લોકાર્ચ - વળી પરાદષ્ટિ સમાધિનિષ્ઠ છે, સમાધિમાં આસંગદોષથી રહિત છે, અને સાત્મીકૃત પ્રવૃત્તિવાળી છે અને તદુતીર્ણ આશયવાળી છે. રિકો ટીકા : समाधीति-परा तु दृष्टिः समाधिनिष्ठा वक्ष्यमाणलक्षणसमाध्यासक्ता, तदासङ्गेन-समाध्यासङ्गेन विवर्जिता, सात्मीकृतप्रवृत्तिश्च-सर्वांगीणैकत्वपरिणतप्रवृत्तिश्च चन्दनगन्धन्यायेन, तदुत्तीर्णाशयेति च सर्वथा विशुद्धया પ્રવૃત્તિવાસવિતામાન શારદા ટીકાર્ય : પર 7 દૃષ્ટિ: .... વાસત્તિામાન | વળી પરાદષ્ટિ સમાધિમાં નિષ્ઠાવાળી છે શ્લોક-૨૭માં કહેવાશે, તેવા સ્વરૂપવાળી સમાધિમાં આસક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004684
Book TitleSaddrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy