SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૮-૯ कोशपानादृते ज्ञानोपायो नास्त्यत्र युक्तितः । વિપ્રત્કૃષ્ટોઽવ્યયસ્વાન્તઃ સ્વાર્થદૃશ્યતે યત:” ।। (યો.ટ્ટ.સ. ૧રૂ-૧૪) ||Ŕ|| ટીકાર્ય ઃ તવુń- યત:” ।। તે કહેવાયું છે=જે શ્લોક-૯માં ગ્રંથકારશ્રીએ કહ્યું તે ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્લોક-૯૩-૯૪માં કહેવાયું છે. ।।૯।। ઉદ્ધરણનો અન્વયાર્થ : શ્લોક-૯૩માં પરવાદી કહે છે અત:=આ કારણથી=અધિકૃત સ્વભાવ છદ્મસ્થનો વિષય નથી, એ કારણથી તયો=તે બેનું=અગ્નિનું અને પાણીનું તત્ત્વામાવ્યાત્ તત્ત્વભાવપણું હોવાને કારણે=અગ્નિનું ભીંજવવાનું સ્વભાવપણું અને પાણીનું બાળવાનું સ્વભાવપણું હોવાને કારણે નિ=અગ્નિ અન્વસન્નિ=પાણીના સાંનિધ્યમાં વત્તેતિ=ભીંજવે છે, ==અને અમ્બુ=પાણી નિત્રિયો= અગ્નિના સાંનિધ્યમાં વૃતિ=બાળે છે, રૂતિએ પ્રમાણે ઉત્તે=કહેવાયે છતે=પરવાદી દ્વારા કહેવાયે છતે" - - શું ? એથી કરીને શ્લોક-૯૪માં કહે છે જોશપાનાવૃત=સોગંદ ખાધા વગર ત્ર=અહીં=સ્વભાવના કથનમાં અર્થાત્ અગ્નિ પાણીના સાંનિધ્યમાં ભીંજવે છે ઇત્યાદિ કથનમાં યુતિત:-યુક્તિથી જ્ઞાનોપાયઃ= જ્ઞાનનો ઉપાય નાસ્તિ=નથી; યતઃજે કારણથી વિપ્રકૃષ્ટોઽવ્યયસ્વાન્તઃ=કંઈક દૂર રહેલું પણ લોહચુંબક સ્વાર્થ સ્વાર્થને કરનારું=લોઢાને આકર્ષવારૂપ સ્વઅર્થને કરનારું દૃશ્યતે દેખાય છે. (યો. દ. શ્લોક-૯૩-૯૪) ॥૮॥૯॥ ઉદ્ધરણનો શ્લોકાર્થ : 44 શ્લોક-૯૩માં પરવાદી કહે છે 33 " “અધિકૃત સ્વભાવ છદ્મસ્થનો વિષય નથી, એ કારણથી અગ્નિનું ભીંજવવાનું સ્વભાવપણું અને પાણીનું બાળવાનું સ્વભાવપણું હોવાને કારણે, અગ્નિ પાણીના સાંનિધ્યમાં ભીંજવે છે, અને પાણી અગ્નિના સાંનિઘ્યમાં બાળે છે, એ પ્રમાણે પરવાદી દ્વારા કહેવાયે છતે, શું ? એથી કરીને શ્લોક-૯૪માં કહે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004683
Book TitleKutarkagrahanivrutti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy