________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૬-૨૭
એક હોઈ શકે; પરંતુ લક્ષ્યથી વિપરીત હોઈ શકે નહીં. તેથી સર્વ દર્શનકારો યોગમાર્ગનું સેવન કરીને મોક્ષની પ્રાપ્તિના ઉપાયરૂપે રાગ-દ્વેષ અને મોહનું ઉન્મૂલન થાય તે રીતે અનુષ્ઠાન કરવાનું સ્વીકારે છે, પરંતુ રાગાદિની વૃદ્ધિ થાય તે રીતે અનુષ્ઠાન કરવાનું કોઈ દર્શનકારો સ્વીકારતા નથી. તેથી સર્વનો મોક્ષમાર્ગ પણ એક છે. II૨૬ા
અવતરણિકા :
શ્લોક-૧૩માં કહેલ કે અતીન્દ્રિય અર્થની સિદ્ધિમાં શાસ્ત્રનો અવકાશ છે, તેથી અતીન્દ્રિય પદાર્થોને સ્વમતિ પ્રમાણે જોડવા જોઈએ નહીં. ત્યારપછી શ્લોક-૧૪ની અવતરણિકામાં શંકા કરી કે સર્વ દર્શનકારોનાં શાસ્ત્રો જુદાં છે, તેથી શાસ્ત્રની શ્રદ્ધા કઈ રીતે થઈ શકે ? તેનો ખુલાસો શ્લોક-૧૪માં કર્યો કે તત્ત્વથી સર્વદર્શનકારોનાં શાસ્ત્રોનો ભેદ નથી; કેમ કે સર્વદર્શનકારોના શાસ્તાઓનો અભેદ છે, અને સર્વદર્શનકારોના શાસ્તાઓનો અભેદ કેમ છે ? તેની પુષ્ટિ શ્લોક-૧૫ થી ૨૬ સુધી કરી. હવે તેનું નિગમન કરતાં કહે
છે
શ્લોક :
-
तस्मादचित्रभक्त्याप्याः सर्वज्ञा न भिदामिताः । चित्रा गीर्भववैद्यानां तेषां शिष्यानुगुण्यतः ।। २७ ।। અન્વયાર્થઃ
તસ્માત્—તે કારણથી=સર્વ યોગીઓ એક મોક્ષમાર્ગગામી છે તે કારણથી, અચિત્રમસ્યા અચિત્ર ભક્તિથી આપ્યાઃપ્રાપ્ય સર્વજ્ઞા-સર્વજ્ઞો ન મિમિતાઃ= જુદા નથી, મવવેદ્યાનાં તેષાં=ભવવેધ એવા તેઓની=કપિલાદિની, ચિત્રા ની:=ચિત્ર દેશના શિષ્યાનુનુન્વત:-શિષ્યના અભિપ્રાયના અનુરોધથી છે. ।।૨૭।।
ટીકા :
तस्मादिति तस्मात् = सर्वेषां योगिनामेकमार्गगामित्वात्, अचित्रभक्त्या= રૂપા મત્સ્યા, આપ્યા:=પ્રાપ્યા: સર્વજ્ઞા:, 7 મિમિતા=ન મેવું પ્રાપ્તા:, તવ્રુત્ત -
-
ככ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org