________________
૧૦૦
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૭
"सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यत्स्थितम् । આસન્નોડયમૃનુર્માńસ્તમેવસ્તર્યં મવેત્” ।। (યો.ટ્ટ.સ. શ્ર્લો-રૂરૂ)
ટીકાર્ય ઃ
તસ્માત્ ..... મવેત્” ।। તે કારણથી=સર્વ યોગીઓનું એક માર્ગગામીપણું હોવાથી, અચિત્ર ભક્તિથી-એકરૂપ ભક્તિથી, આપ્યાઃ=પ્રાપ્ય એવા સર્વજ્ઞો ન બિવામિતાઃ-ભેદ પામેલા નથી=સર્વની ભક્તિથી પ્રાપ્ય એવા સર્વજ્ઞ એક છે.
તે કહેવાયું છે=સર્વ યોગીઓ એકમાર્ગગામી છે, તેથી સર્વના ઉપાસ્ય સર્વજ્ઞનો ભેદ નથી, તે યોગદૃષ્ટિસમુચ્ચય શ્લોક-૧૩૩માં કહેવાયું છે
“==અને તર્=આનિર્વાણ નામનું અધિકૃત તત્ત્વ નિયમાત્ નિયમથી સર્વજ્ઞપૂર્વ સ્થિતમ્=સર્વજ્ઞપૂર્વક રહેલું છે, (અને) ઞયમ્ ૠનુમામાં=આ ઋજુમાર્ગ ગ્રાસન્ન!=નજીક છે=નિર્વાણની નજીક છે, ત–તે કારણથી તમેવ=તેનો ભેદ=સર્વજ્ઞનો ભેદ થં મવે=કેવી રીતે થાય ? અર્થાત્ સર્વજ્ઞનો ભેદ ન થાય.” (યો.દ.સ. શ્લોક-૧૩૩)
ભાવાર્થ :
----
સર્વ દર્શનકારોના ઉપાસ્ય એવા સર્વજ્ઞમાં અભેદ :
શ્લોક-૧૩માં સ્થાપન કરેલ કે અતીન્દ્રિય પદાર્થમાં શાસ્ત્રનો અવકાશ છે, સ્વમતિકલ્પનાનો નહીં. ત્યાં શંકા થઈ કે સર્વદર્શનકારોનાં શાસ્ત્રો જુદાં જુદાં છે, અને પરસ્પર એકબીજાથી અન્ય દિશામાં જાય છે. તેથી શાસ્ત્રની શ્રદ્ધા કઈ રીતે થઈ શકે ? તેનો ખુલાસો શ્લોક-૧૪માં કર્યો કે ધર્મવાદની અપેક્ષાએ સર્વદર્શનકારોના શાસ્ત્રોના તાત્પર્યને ગ્રહણ કરવામાં આવે તો શાસ્ત્રોનો ભેદ નથી; કેમ કે ધર્મવાદને કહેનારાં સર્વદર્શનોમાં રહેલા વચનો સર્વજ્ઞથી કહેવાયેલાં છે. તેથી તે તે દર્શનના પ્રણેતાનો વ્યક્તિથી ભેદ હોય તોપણ તે તે ધર્મવાદના પ્રણેતામાં સર્વજ્ઞત્વરૂપે પરસ્પર ભેદ નથી. જેમ ઋષભદેવ અને વીર ભગવાન વ્યક્તિથી જુદા છે, તોપણ એક યોગમાર્ગને બતાવનારા છે, તેથી તેઓનો અભેદ છે. આમ છતાં ધર્મવાદને કહેનારા એવા સર્વદર્શનકારોના શાસ્તાઓનો ભેદ જેઓ ગ્રહણ કરે છે, તે તેમનો મોહ છે.
Jain Education International
તેથી એ ફલિત થયું કે યોગમાર્ગને કહેનારા શાસ્તા એક સર્વજ્ઞ છે, અને તે સર્વજ્ઞએ બતાવેલ યોગમાર્ગ સર્વદર્શનકારોનાં શાસ્ત્રોમાં છે. માટે ધર્મવાદને
For Private & Personal Use Only
www.jainelibrary.org