SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ તારાદિત્રયાવિંશિકા/બ્લોક-૨૬ સૂક્ષ્મબોધ નથી. ત્યાં જિજ્ઞાસા થાય કે વેદસંવેદ્યપદ શું છે ? અને અવેધસંવેદ્યપદ શું છે? તેથી શ્લોક-૨પમાં વેદ્યસંવેદ્યપદ અને અવેધસંવેદ્યપદનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં જિજ્ઞાસા થાય કે પ્રથમની ચાર દૃષ્ટિઓમાં અસંવેદ્યપદ અને સમ્યગ્દષ્ટિ આદિ જીવોમાં વેદ્યસંવેદ્યપદ છે, એટલામાત્રથી સમ્યગ્દષ્ટિ જીવોને સૂક્ષ્મબોધ છે, અને અવેદ્યસંવેદ્યપદવાળાને સૂક્ષ્મબોધ નથી, એમ કઈ રીતે નક્કી કરી શકાય ? તેથી કહે છે – શ્લોક - अपायशक्तिमालिन्यं सूक्ष्मबोधविघातकृत् । न वेद्यसंवेद्यपदे वज्रतण्डुलसत्रिभे ।।२६।। અન્વયાર્થ: તડુતમેિ વેદ્યસંવેદ્યપદે વજદંડુલ સદશ વેધસંવેદ્યપદમાં સૂક્ષ્મવોશવિધાત–સૂક્ષ્મ બોધતા વિઘાત કરનારું અપાવશવિત્તમતિનવં ન અપાય શક્તિમાલિચ નથી=નરકાદિ અપાયશક્તિનું મલિનપણું નથી. ૨૬u શ્લોકાર્ચ - વજના ચોખા સદશ વેધસંવેધપદમાં સૂક્ષ્મબોધના વિઘાતને કરનારું અપાયશક્તિનું મલિનપણું નથી. lરકો ટીકા :___ अपायेति-अपायशक्तिमालिन्यं नरकाद्यपायशक्तिमलिनत्वं सूक्ष्मबोधस्य विघातकृत, अपायहेत्वासेवनक्लिष्टबीजसद्भावात्तस्य सज्ज्ञानावरणक्षयोपशमाभावनियतत्वात्, न वेद्यसंवेद्यपदे उक्तलक्षणे वज्रतण्डुलसत्रिभे, प्रायो दुर्गतावपि मानसदुःखाभावेन तद्ववेद्यसंवेद्यपदवतो भावपाकायोगात् । ટીકાર્ચ - પાયશમિનિચંચોપાત્ ઉક્ત લક્ષણવાળા=ગાથા-રપમાં બતાવેલા લક્ષણવાળા, વજના ચોખા જેવા વેધસંવેદ્યપદમાં સૂક્ષ્મ બોધતા વિઘાતને કરનારું અપાયશક્તિનું માલિત્ય=ારકાદિ અપાયશક્તિનું માલિતપણું, ર=નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy