________________
પ૯
તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૦-૨૧ પણ જો ઉત્સર્ગની પ્રવૃત્તિથી ધર્મનું રક્ષણ થતું હોય તો પ્રાણના ભોગે પણ ધર્મનું રક્ષણ કરે, અને અપવાદથી ધર્મના રક્ષણ અર્થે જ પ્રાણનું પણ રક્ષણ કરે. ૨૦ અવતરણિકા -
શ્લોક-૧૯માં બતાવ્યું કે ચોથી દષ્ટિવાળા યોગીઓ ભાવપ્રાણાયામ કરે છે, અને શ્લોક-૨૦માં બતાવ્યું કે ભાવપ્રાણાયામના ફળરૂપે ચોથી દષ્ટિવાળા જીવોને પ્રાણ કરતાં પણ ધર્મનું અધિક મહત્વ જણાય છે. હવે પ્રાણ કરતાં પણ ધર્મનું અધિક મહત્ત્વ જણાવાને કારણે તેઓ ધર્મની વૃદ્ધિના અર્થે તત્વશ્રવણમાં કેવો યત્ન કરે છે ? તે બતાવે છે – શ્લોક -
पुण्यबीजं नयत्येवं तत्त्वश्रुत्या सदाशयः ।
भवक्षाराम्भसस्त्यागाद्वृद्धिं मधुरवारिणा ।।२१।। અન્વયાર્થ:
પર્વ આ રીતે=પ્રાણ કરતાં પણ ધર્મને અધિક સ્વીકાર્યો એ રીતે, તત્ત્વશ્રા મથુરવારિતત્ત્વતિરૂપ મધુર પાણી દ્વારા સવારથી=સદાશયવાળા યોગી વિક્ષારાષ્પસારાભવરૂપી ખારા પાણીના ત્યાગથી પુષવીને વૃદ્ધિ નથતિ= પુણ્યબીજની વૃદ્ધિને કરે છે. ll૧૧ાા શ્લોકાર્ચ -
આ રીતે તત્વશ્રુતિરૂપ મધુર પાણી દ્વારા સદાશયવાળા યોગી, ભવરૂપી ખારા પાણીના ત્યાગથી પુણ્યબીજની વૃદ્ધિ કરે છે. ર૧il ટીકા -
पुण्यबीजमिति-एवं-धर्मस्य प्राणेभ्योऽप्यधिकत्वप्रतिपत्त्या, तत्रोत्सर्गप्रवृत्त्या, तत्त्वश्रुत्या तथातत्त्वश्रवणेन मधुरवारिणा, सदाशय:-शोभनपरिणाम:, भवलक्षणस्य क्षाराम्भसस्त्यागात्, पुण्यबीजं वृद्धि नयति । यथा हि मधुरोदकयोगतस्तन्माधुर्यानवगमेऽपि बीजं प्ररोहमादत्ते, तथा तत्त्वश्रुतेरचिन्त्यसामर्थ्यात्तत्त्व
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org