________________
૪૬
તારાદિત્રયદ્વાત્રિશિકા/બ્લોક-૧૮ एव श्वासप्रश्वासरोधः, यथायोगसमाधानमेव प्रवृत्तेः श्रेयस्त्वात्, प्राणरोधपलिमन्थस्यानतिप्रयोजनत्वात् । तदुक्तं - "उस्सासं ण णिशंभइ आभिग्गहिओ वि किमुअ चेट्ठा उ । सज्जमरणं निरोहे सुहुमुस्सासं च जयणाए" ।। (आवश्यकनियुक्ति-१५१०)
एतच्च-पतञ्जल्याद्युक्तं क्वचित्पुरुषविशेष योग्यतानुग-योग्यतानुसारि युज्यते, नानारुचित्वाद्योगिनां, प्राणायामरुचीनां प्राणायामेनापि फलसिद्धेः. स्वरुचिसम्पत्तिसिद्धस्योत्साहस्य योगोपायत्वात्, यथोक्तं योगबिन्दौ - "उत्साहान्निश्चयाद्धर्यात्सन्तोषात्तत्त्वदर्शनात् । મુનેર્નનપત્થાત્ પર્થોિ: પ્રસિધ્ધતિ” (ચોવિન્દુ જ્ઞો-૪૨) કૃતિ !
तस्माद्यस्य प्राणवृत्तिनिरोधेनैवेन्द्रियवृत्तिनिरोधस्तस्य तदुपयोग इति તત્ત્વમ્ ૨૮ાા ટીકાર્ય :
તાત્ તત્ત્વમ્ ! તેનાથીeતે પ્રાણાયામથી, ધારણાની યોગ્યતા, પ્રાણાયામ દ્વારા સ્થિર કરાયેલું ચિત સુખપૂર્વક નિયત દેશમાં ધારણ કરાય છે. “તિ' શબ્દ પ્રાણાયામથી ધારણાની યોગ્યતા પ્રગટે છે, તે કથનની સમાપ્તિમાં છે. તે કહેવાયું છેeતે પાતંજલ યોગસૂત્ર-૨-૫૩માં કહેવાયું છે – “અને ધારણામાં મનની યોગ્યતા=પ્રાણાયામથી ધારણામાં મનની યોગ્યતા આવે છે.” તિ શબ્દ પાતંજલના ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
તથા=અને, ચિત્તસત્વગત-ચિત્તના સત્વગુણમાં રહેલ, પ્રકાશનું જે ક્લેશરૂપ આવરણ, તેનો ક્ષય=પ્રાણાયામથી તે આવરણનો ક્ષય થાય છે. તે કહેવાયું છેeતે પાતંજલ યોગસૂત્ર-૨-પરમાં કહેવાયું છે –“તેનાથી=પ્રાણાયામથી પ્રકાશાવરણ ક્ષય પામે છે.” “રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
અવ્ય એવા પતંજલિ આદિ વડે આ પ્રાણાયામથી ધારણાની યોગ્યતા પ્રગટે છે એ, ઉપરનાં બે સૂત્રો દ્વારા કહેવાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org