SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ તારાદિત્રયદ્વાદ્વિશિકા/બ્લોક-૧૦ અન્વયાર્થ : સુસ્થિરસનોપતં=સુખકારક અને સ્થિર એવા આસનથી યુક્ત, વસ્ત્રાયાં બલાદષ્ટિમાં દૃઢ રર્શન દઢ દર્શન છે, પરા =અને પ્રકૃષ્ટ તત્ત્વશુશ્રુષા તત્ત્વ સાંભળવાની ઈચ્છા છે, યા વર=યોગવિષયક રક્ષેપ =ક્ષેપ નથી. II૧૦માં શ્લોકાર્ચ - સુખકારક અને સ્થિર એવા આસનથી યુક્ત બલાદષ્ટિમાં દટ દર્શન છે અને પ્રકૃષ્ટ તત્ત્વશુશ્રુષા છે, યોગવિષયક ક્ષેપ નથી. ll ll ટીકા :__सुखमिति-सुखम् अनुद्वेजनीयं स्थिरं च निष्कम्पं यदासनं तेनोपेतं-सहितं, उक्तविशेषणविशिष्टस्यैवासनस्य योगाङ्गत्वात् यत्पतञ्जलि:- “स्थिरसुखमासनम्," [पा.यो.सू.२-४६] इति, बलायां दृष्टौ दर्शनं दृढं काष्ठाग्निकणोद्योतसममिति कृत्वा, परा प्रकृष्टा च तत्त्वशुश्रूषा-तत्त्वश्रवणेच्छा जिज्ञासासम्भवात्, न क्षेपो योगगोचरस्तदनुद्वेगे उद्वेगजन्यक्षेपाभावात् ।।१०।। ટીકાર્ચ - સુરમ્.... નક્ષેપમાવાન્ સુખ=અહેજનીય ઉદ્વેગ ન થાય તેવું અને સ્થિર=નિષ્કપ, એવું જે આસન, તેનાથી ઉપેત=સહિત, બલાદષ્ટિમાં દર્શન છે, એમ અવય છે; કેમ કે કહેવાયેલા વિશેષણથી વિશિષ્ટ જ આસનનું અતુટેજનીય અને નિષ્કપ એવા વિશેષણથી વિશિષ્ટ જ આસનનું, યોગાંગપણું છે, જે કારણથી પતંજલિએ કહ્યું છે – “સ્થિરસુખાસન છે.” (પા.યો.. ૨-૪૬) “રૂતિ' શબ્દ પતંજલિ ઋષિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. બલાદષ્ટિમાં દર્શન દઢ છે, કાષ્ઠના અગ્નિતા કણના ઉદ્યોત સમાન છે; કેમ કે અને પરા=પ્રકૃષ્ટ તત્ત્વશુશ્રષા છે=તત્વ સાંભળવાની ઈચ્છા છે; કેમ કે જિજ્ઞાસાથી સંભવ છે, યોગવિષયક ક્ષેપ નથી; કેમ કે તેનો અતુટેગ હોતે છતે-યોગની પ્રવૃત્તિનો અનુગ હોતે છતે, ઉદ્વેગજવ્ય ક્ષેપનો અભાવ છે. ૧૦|| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy