SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૯ અવતરણિકા : પૂર્વશ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું કે ચિત્રપ્રકારની મુમુક્ષુઓની પ્રવૃત્તિ છે, અને તે અશેષ કેવી રીતે જણાઈ શકે ? અર્થાત જણાતી નથી. કેમ જણાતી નથી ? એમાં યુક્તિ આપવા અર્થે કહે છે – શ્લોક : नास्माकं महती प्रज्ञा सुमहान् शास्त्रविस्तरः । शिष्टाः प्रमाणमिह तदित्यस्यां मन्यते सदा ।।९।। અન્વયાર્થ: (જે કારણથી) અર્વા અમારી મદતી પ્રજ્ઞા =મહાન પ્રજ્ઞા નથી= અવિસંવાદી બુદ્ધિ નથી; શાસ્ત્રવિસ્તાર: સુમદા=શાસ્ત્રવિસ્તાર સુમહાન છે; (તે કારણથી જુદી જુદી મુમુક્ષની પ્રવૃત્તિ પૂર્ણ પોતે જાણી શકતા નથી તેમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે.) તેથી અહીં-યોગમાર્ગની પ્રવૃત્તિમાં, શિષ્ટા=શિષ્ટ પુરુષો મા = પ્રમાણ છે. તિગત આકપૂર્વમાં વર્ણન કર્યું એ, મસ્યાં છો આ દૃષ્ટિમાં સા=હંમેશાં મતે માને છે. ICI શ્લોકાર્ચ - અમારી મહાન પ્રજ્ઞા નથી, સુમહાન શાઅવિસ્તાર છે; તે કારણથી અહીં યોગમાર્ગની પ્રવૃત્તિમાં શિષ્ટ પુરુષો પ્રમાણ છે. આ દષ્ટિમાં સદા માને છે. II-II ટીકા : नेति-नास्माकं महती प्रज्ञाविसंवादिनी बुद्धिः, स्वप्रज्ञाकल्पिते विसंवाददर्शनात् । तथा सुमहान् अपारः शास्त्रस्य विस्तरः तत् तस्मात् शिष्टा:साधुजनसम्मता: प्रमाणमिह प्रस्तुतव्यतिकरे, यत्तैराचरितं तदेव यथाशक्ति सामान्येन कर्तुं युज्यत इत्यर्थः । इति एतद्, अस्यां दृष्टौ मन्यते सदा નિત્તરમ્ આશા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy