SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/પ્રાસ્તાવિક સાધક જીવો પ્રથમ ગુણસ્થાનકરૂપ મિથ્યાત્વઅવસ્થાની આધ્યાત્મિક ભૂમિકાઓનું માર્મિક જ્ઞાન કરે, સાધનાની ગેરસમજ દૂર કરે, અને ભવભીરુ જિજ્ઞાસુ જીવો સમ્યક્બોધ પામી ગુણોને પ્રાપ્ત કરી, અનુક્રમે સ્વદોષોને દૂર કરી, અવેઘસંવેદ્યપદ ઉપર વિજય મેળવી વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત કરી, વહેલામાં વહેલા પરમપદના માર્ગે આગળ વધી પરમ અને ચરમ વિશ્રાંતિસ્થાનને પામો, એ જ અંતરની શુભકામના. ૪ ‘લ્યાણમસ્તુ સર્વગીવાનામ્ વિ. સં. ૨૦૭૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Jain Education International વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાનાં આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ. સા. નાં શિષ્યા તપસ્વીરત્ના સ્વાધ્યાયપ્રિયા ૫. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા. નાં શિષ્યા ભવવિરહેચ્છુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી (5) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy