SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૩૦ અન્વયાર્થ: qvQયાતિવ=પ્રણજના રોગવાળાની ખણજાદિ ક્રિયાની જેમ ચામૂચિત્તાનાં વ્યામૂઢ ચિતવાળાઓને સત્ર=અવેધસંવેદ્યપદમાં ચં ચપ્ન કુકૃત્ય કૃત્ય ચં ચાકૃત્યમેવ હિ અને કૃત્ય અકૃત્ય જ સામાતિ=લાગે છે. ૩૦૧ શ્લોકાર્ય : ખણના રોગવાળાની પ્રણાદિ ક્લિાની જેમ વ્યામૂઢ ચિત્તવાળાઓને અવેધસંવેધપદમાં કુકૃત્ય કૃત્ય અને કૃત્ય અકૃત્ય જ લાગે છે. Il3oll ટીકા : कुकृत्यमिति-कुकृत्यं प्राणातिपातादि कृत्यं करणीयमाभाति, कृत्यं च= अहिंसादि अकृत्यमेव हि अनाचरणीयमेव, अत्र-अवेद्यसंवेद्यपदे व्यामूढचित्तानां= मोहग्रस्तमानसानां, कण्डूलानां कण्डूयनादिवत्, आदिना कृम्याकुलस्य कुष्टिनोऽग्निसेवनग्रहः, कण्डूयकादीनां कण्ड्वादेरिव भवाभिनन्दिनामवेद्यसंवेद्यपदादेव विपर्ययधीरिति भावः ।।३०।। ટીકાર્ચ - ત્યે ... ભાવ: | ખણજના રોગવાળાઓનીઃખણક્રિયામાં સારભૂતતાની બુદ્ધિવાળાઓની, ખણજાદિ ક્રિયાની જેમ, વ્યામૂઢ ચિત્તવાળાઓને-મોહગ્રસ્ત માનસવાળાઓને, અહીં અવેદ્યસંવેદ્યપદમાં કુકૃત્ય પ્રાણાતિપાતાદિ, કૃત્ય=કરણીય, અને કૃત્ય=અહિંસાદિ, અકૃત્ય જ અનાચરણીય જ, લાગે છે. “વ્યનાવિવ' માં રહેલા દિ’ શબ્દથી કૃમિથી આકુળ કોઢ રોગવાળાનું અગ્નિના સેવનનું ગ્રહણ કરવું. ખગજાદિ રોગવાળાઓને ખણજાદિની જેમ ભવાભિનંદીઓને અવેદ્યસંવેદ્યપદથી જ વિપર્યય બુદ્ધિ છે, એ પ્રમાણે ભાવ છે. ૩૦મી ભાવાર્થઅવેધસંવેધપદમાં વર્તતા વિપર્યાસનું સ્વરૂપ - દૃષ્ટિબહારવર્તી જીવોમાં અવેદ્યસંવેદ્યપદ પ્રકર્ષવાળું હોય છે. દૃષ્ટિબહારના જીવો કરતાં પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવોમાં અવેદ્યસંવેદ્યપદ કંઈક શિથિલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy