SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ તારાદિત્રયદ્વાચિંશિકા/બ્લોક-૨૯ અન્વયાર્થ : વેદ્યસંવેદ્યપદે અવેદ્યસંવેદ્યપદમાં, ભવામિનનિનજૂનાં ભવાભિનંદી જીવોને નિરનુવન્યવં પુષં તિરનુબંધ પુષ્ય, સાનુવચમ્ પાપં સાનુબંધ પાપ –થાય છે. ૨૯ો. શ્લોકાર્ચ - અવેધસંવેધપદમાં ભવાભિનંદી જીવોને નિરનુબંધ પુણ્ય, સાનુબંધ પાપ થાય છે. ર૯ll ટીકા - अवेद्येति-अवेद्यसंवेद्यपदे पुण्यं निरनुबन्धकम्=अनुबन्धरहितं स्यात्, यदि कदाचिन्न स्यात् पापानुबन्धि, सानुबन्धे तत्र ग्रन्थिभेदस्य नियामकत्वात्, भवाभिनन्दिनां क्षुद्रत्वादिदोषवतां जन्तूनां पापं सानुबन्धकम् अनुबन्धसहितं स्यात्, रागद्वेषादिप्राबल्यस्य तदनुबन्धावन्ध्यबीजत्वात् ।।२९।। ટીકાર્ય : વેદ્યસંવેપ... તલનુવાવસ્થવીનત્વત્િ અવેદ્યસંવેદ્યપદમાં બિરનુબંધ= અનુબંધ રહિત, પુણ્ય થાય, જો કદાચિત્ પાપાનુબંધી ન થાય તો તિરનુબંધ પુણ્ય થાય; કેમ કે સાનુબંધ એવા તેમાં પુણ્યમાં અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યમાં ગ્રંથિભેદનું નિયામકપણું છે. અવેદ્યસંવેદ્યપદમાં પુણ્ય નિરનુબંધ થાય તે બતાવ્યું. હવે અવેદ્યસંવેદ્યપદમાં જીવો કેવી પ્રકૃતિવાળા છે ? અને કેવું પાપ બાંધે છે ? તે બતાવવા અર્થે કહે છે – ભવાભિનંદીઓને ક્ષુદ્રતાદિ દોષવાળા પ્રાણીઓને સાનુબંધ અનુબંધસહિત પાપ થાય; કેમ કે રાગ-દ્વેષાદિ પ્રાબલ્યનું તેના અનુબંધનું અવંધ્યબીજાણું છે–પાપના અનુબંધનું અવંધ્યકારણપણું છે. ૨૯iા * “ રાષ' અહીં ‘દ્રિ' થી મોહ–મિથ્યાત્વનું ગ્રહણ કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy