________________
૨૦
અવતરણિકા :
શ્લોક-૧માં દિગંબરોએ કહ્યું કે કૃતકૃત્ય હોવાને કારણે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે
શ્લોક ઃ
કેવલિમુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/મ્લોક-૯
घातिकर्मक्षयादेवाक्षता च कृतकृत्यता । तदभावेऽपि नो बाधा भवोपग्राहिकर्मभिः ||९||
અન્વયાર્થ :
==અને ઘાતિર્મક્ષવાવેવ=ઘાતિકર્મના ક્ષયથી જ તત્વતા=કૃતકૃત્યતા= કેવલીને કૃતકૃત્યતા અક્ષતા=અક્ષત છે. મવોષપ્રાદિ{મિ:=ભવોપગ્રાહી કર્મો વડે=ભવોપગ્રાહી એવા વેદનીયાદિ કર્મો વડે, તન્માવેઽપિ-તેના અભાવમાં પણ=કૃતકૃત્યતાના અભાવમાં પણ અર્થાત્ કેવલીમાં કૃતકૃત્યતાના અભાવમાં પણ વાધા નો=બાધા નથી. ।।૯।।
શ્લોકાર્થ :
.
અને ઘાતિકર્મના ક્ષયથી જ કૃતકૃત્યતા અક્ષત છે. ભવોપગ્રાહી કર્મો વડે કેવલીમાં કૃતકૃત્યતાના અભાવમાં પણ બાધા નથી. IIII ટીકા :
घातीति- घातिकर्मक्षयादेव अक्षताऽहीना च कृतकृत्यता भवोपग्राहिकर्मभिः= વેવનીયામિ: મિ:, તવમાવેઽપિ-તત્વત્વમાવેઽપિ, નો-નૈવ, વાયા, सर्वथा कृतकृत्यत्वस्य सिद्धेष्वेव सम्भवात् उपादित्साऽभावेऽपि उपादेयस्य मोक्षस्य सयोगिकेवलित्वकालेऽसिद्धेः, रागाद्यभावमात्रेण कृतकृत्यत्वस्य च भुक्तिपक्षेऽप्यबाध एवेति कथितप्रायमेव ।।९।।
ટીકાર્થ ઃ
घातिकर्मक्षयादेव સમ્ભવાત્, અને ઘાતિકર્મના ક્ષયથી જ કૃતકૃત્યતા= કેવલીમાં કૃતકૃત્યતા, અક્ષત=અહીત છે. ભવોપગ્રાહી કર્મો વડે=વેદનીયાદિ
Jain Education International
*****
For Private & Personal Use Only
www.jainelibrary.org