SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાત્રિશિકા/શ્લોક-૮ છતાં સુખમાં વ્યાઘાત કરનાર છે અર્થાત્ દુઃખરૂપ છે, અને કેવલીને સુધા સ્વીકારીએ તો અવ્યાબાધ સુખનો વ્યાઘાત થાય, માટે કેવલીને સુધા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : अव्याबाधविघाताच्चेत्सा दोष इति ते मतम् । नरत्वमपि दोष: स्यात्तदा सिद्धत्वदूषणात् ।।८।। અન્વયાર્થ : વ્યાવવિધાતા=અવ્યાબાધનો વિઘાત હોવાથી-કેવલીને સુધા સ્વીકારવામાં આવે તો કેવલીમાં અવ્યાબાધ સુખનો વિઘાત પ્રાપ્ત થતો હોવાથી, સા-તે સુધા, રોષ =દોષ છે, રૂતિ વેત્ તે મતિએ પ્રમાણે જો તારો મત છે, તવા તો નરત્વના મનુષ્યપણું પણ સિદ્ધત્વદૂષVIઋસિદ્ધત્વનું દૂષણ હોવાથી તોષ: ચા–દોષ થાય. ll૮ શ્લોકાર્ધ : અવ્યાબાધનો વિઘાત હોવાથી તે સુધા, દોષ છે, એ પ્રમાણે જો તારો મત છે, તો મનુષ્યપણું પણ સિદ્ધત્વનું દૂષણ હોવાથી દોષ થાય. ll ll ટીકા : अव्याबाधेति-अव्याबाधस्य-निरतिशयसुखस्य, विघातात् सा क्षुधा, दोषो गुणदूषणस्यैव दोषलक्षणत्वादिति चेद्यदि ते तव, मतं, तदा नरत्वमपि भवतो दोष: स्यात्, सिद्धत्वदूषणात्, तस्मात् केवलज्ञानप्रतिबन्धकत्वेन घातिकर्मोदयोद्भवानामज्ञानादीनामेव दोषत्वं न तु क्षुधादीनामिति युक्तमुत्पश्यामः ।।८।। ટીકાર્ચ - વ્યાવાથી ....... સિદ્ધવંતૂષUત્િ, અવ્યાબાધનો-નિરતિશય સુખનો, વિઘાત હોવાથી=કેવલીને સુધા સ્વીકારવામાં તિરતિશય સુખનો વિઘાત પ્રાપ્ત થતો હોવાથી, તે સુધા, દોષ છે; કેમ કે ગુણના દૂષણનું જ દોષસ્વરૂપપણું છેઃનિરતિશય સુખરૂપ ગુણને દૂષણ કરનાર હોવાથી જ સુધાનું દોષસ્વરૂપપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy