________________
કેવલિભુતિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૭-૮ અર્થાત્ કેવલીને સુધા કેમ ન થાય ?-કેવલીને સુધા હોઈ શકે.
ર દિ.. રૂતિ ભાવ: || અમે તમારી જેમ તત્વને વિચાર્યા વગર સુધાપિપાસા આદિને જ દોષ સ્વીકારતા નથી જ, જેથી નિર્દોષ એવા કેવલીને સુધાદિનો અભાવ થાય, એ પ્રકારે ભાવ છે. IIકા
અજ્ઞાનવિ. અહીં વિ થી ઘાતિકર્મજન્ય રાગ-દ્વેષાદિનું ગ્રહણ કરવું.
તમાડપિ - ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા દોષોના સર્ભાવમાં તો વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલી ક્ષુધા થઈ શકે, પરંતુ ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ દોષોના અભાવમાં પણ વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલી સુધા થઈ શકે.
ક્ષુત્પિપાસાદિ અહીં ગતિ થી વ્યાધિ વગેરેનું ગ્રહણ કરવું. ભાવાર્થ :(૧) સર્વ પ્રકારના દોષોનો વિગમ હોવા છતાં કેવલીને સુધાવેદનીયનો સંભવ :
દિગંબરો કેવલીને ભોજન સ્વીકારતા નથી, કારણ કે સુધાને તેઓ દોષરૂપ માને છે. કેવલીને સુધારૂપ દોષના અભાવને કારણે ભક્તિ નથી, તેમ કહે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે આઠ કર્મમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, એ ચાર ઘાતિક છે. તે ઘાતકર્મોના ઉદયથી અજ્ઞાનાદિ દોષો થાય છે, જ્યારે ક્ષુધા તો વેદનીયકર્મના ઉદયથી થાય છે. તેથી ઘાતિકર્મનો અભાવ હોવા છતાં કેવલીભગવંતને વેદનીયકર્મના ઉદયથી જન્ય ક્ષુધા સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
વસ્તુતઃ દિગંબરો તત્ત્વનો પરમાર્થ વિચાર્યા વગર સુધા-પિપાસા વગેરેને દોષરૂપે સ્વીકારે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે --
અમે તમારી જેમ=દિગંબરની જેમ, તત્ત્વનો વિચાર કર્યા વગર ક્ષુધા વગેરેને દોષરૂપે સ્વીકારતા નથી. માટે નિર્દોષ એવા કેવલીને સુધાદિ સ્વીકારવામાં કોઈ દિોષ નથી. છતાં અવતરણિકા :
અહીં દિગંબર કહે છે કે સુધા અઘાતી એવા વેદનીયકર્મજન્ય હોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org