________________
કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૬
૧૫ અવતરણિકા :
શ્લોક-૧ થી ૫ સુધી કેવલી ભક્તિ નથી, એમ સ્વીકારવામાં દિગંબરની યુક્તિઓ બતાવી. હવે તે યુક્તિઓ સંગત નથી, તે બતાવવાનો પ્રારંભ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
सिद्धान्तश्चायमधुना लेशेनास्माभिरुच्यते ।
दिगम्बरमतव्यालपलायनकलागुरुः ।।६।। અન્વયાર્થ -
ર=અને તિજ્વર તિવ્યાતપતાવનની કુર=દિગંબરમતરૂપી સાપને પલાયન કરવામાં મોર સમાન અર્થ સિદ્ધાન્ત =કેવલીના કવલભોજનનિર્દલક વસ્યમાણ સિદ્ધાંત નેશનલેશથી આમિર=અમારા વડે સાધુના=હમણાં તે કહેવાય છે. Jigli શ્લોકાર્ચ -
દિગંબરમતરૂપી સાપને પલાયન કરવામાં મોર સમાન કેવલીના કવલભોજનનિર્મલક વક્ષ્યમાણ સિદ્ધાંત લેશથી અમારા વડે હમણાં કહેવાય છે. જો ટીકા - सिद्धान्तश्चायमिति-व्यक्तः ।।६।।
શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ રચેલ નથી. jiદ્દા અવતરણિકા -
શ્લોક-૧માં કહેલ કે સર્વથા દોષના અભાવને કારણે કેવલી ભોજન કરતા નથી, તેનું નિરાકરણ શ્લોક-૭-૮માં ગ્રંથકારશ્રી કરે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org