SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/બ્લોક-૧-૨ ઉદય કેવલીભગવંતને સ્વીકારીએ તો સુધાવેદનીય સુખરૂપ નથી, પરંતુ દુઃખરૂપ છે, તેથી અનંત સુખનો વિરોધ પ્રાપ્ત થાય. માટે પણ કેવલીભગવંત કવલભોજન કરતા નથી. III શ્લોક - दग्धरज्जुसमत्वाच्च वेदनीयस्य कर्मणः । अक्षोद्भवतया देहगतयोः सुखदुःखयोः ।।२।। અન્વયાર્થ - ૨ વળી વેનિયસ્થ શર્મા =વેદનીયકર્મનું ઘરઝુમવા= દગ્ધરજુસમપણું હોવાથી દતિય સુરકુિરાયો:=દેહગત સુખ-દુઃખનું ક્ષોમવતિય ઇંદ્રિયોથી ઉદ્દભવપણું હોવાથી કેવલી ભોજન કરતા નથી, એમ શ્લોક-૫ સાથે અવય છે. નારા શ્લોકાર્ચ - વળી વેદનીયકર્મનું દગ્ધરજુસમપણું હોવાથી, દેહગત સુખ-દુઃખનું ઇંદ્રિયોથી ઉદ્ભવપણું હોવાથી કેવલી ભોજન કરતા નથી, એમ શ્લોક-પ સાથે અન્વય છે. શા ટીકા - दग्धेति-च-पुनः, वेदनीयकर्मणो दग्धरज्जुसमत्वात्तादृशेन तेन स्वकार्यस्य क्षुद्वेदनोदयस्य जनयितुमशक्यत्वात्, देहगतयोः शरीराश्रितयोः, सुखदुःखयोरक्षोद्भवतया इन्द्रियाधीनतया, अतीन्द्रियाणां भगवतां तदनुपपत्तेः ।।२।। ટીકાર્ય : પુનઃ..... શક્યત્વી, વળી વેદનીયકર્મનું દગ્દરજ્જુની સમાનપણું હોવાથી કેવલી ભોજન કરતા નથી; કેમ કે તેવા પ્રકારના તેના વડે દગ્ધરજુ જેવા વેદનીયકર્મ વડે, સ્વકાર્ય એવા મુદ્દેદનાના ઉદયને ઉત્પન્ન કરવું અશક્ય છે. તેથી કેવલી ભોજન કરતા નથી. વેદતિયો . તવનુપપઃ દેહગત શરીર આશ્રિત, સુખ-દુઃખનું ઈન્દ્રિય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy