SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧ સામે રાખીને દિગંબરો કહે છે કે શ્વેતાંબરને અભિમત કેવલી કવલભોજી હોવાને કારણે કૃતાર્થ નથી. આ પ્રકારની દિગંબરની મતિમાં પ્રગટ થયેલ ભ્રમના નિરાસ માટે ગ્રંથકાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કેવલીને કવલભક્તિ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, તે બતાવવા અર્થે કહે છે – અવતરણિકા : દિગંબરો કેવલીને કવલભોજન સ્વીકારતા નથી. કેવલીને કવલભોજન કેમ નથી ? તેની યુક્તિ શ્લોક-૧થી૫ સુધી દિગંબર મતાનુસાર ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : सर्वथा दोषविगमात् कृतकृत्यतया तथा । आहारसञ्जाविरहादनन्तसुखसङ्गतेः ।।१।। અન્યથાર્થ : સર્વથા=સર્વ પ્રકારે રોપવામાત્રિદોષનું વિગમન હોવાથી વૃતિયા= કૃતકૃત્યપણું હોવાથી, માદાર જ્ઞાવિહાર=આહારસંજ્ઞાનો વિરહ હોવાથી, તથા તથા અનન્તસુરત: અનંતસુખની સંગતિ હોવાથી કેવલી ભોજન કરતા નથી, એમ શ્લોક-પ સાથે અન્વય છે. II૧ શ્લોકાર્ચ - સર્વ પ્રકારે દોષનું વિગમન હોવાથી, કૃતકૃત્યપણું હોવાથી, આહારસંજ્ઞાનો વિરહ હોવાથી તથા અનંતસુખની સંગતિ હોવાથી કેવલી ભોજન કરતા નથી, એમ શ્લોક-પ સાથે અન્વય છે. ll૧II ટીકા – सर्वथेति-सर्वथा सर्वप्रकारैः, दोषविगमात्, क्षुधायाश्च दोषत्वात्तदभावे कवलाहारानुपपत्तेः, तथा कृतकृत्यतया, केवलिनः कवलभोजित्वे तद्धान्यापत्तेः, आहारसज्ञाविरहात् तस्याश्चाहारहेतुत्वात्, अनन्तसुखस्य सङ्गतेः, केवलिनः कवलभुक्तौ तत्कारणक्षुद्वेदनोदयावश्यम्भावात्तेनानन्तसुखविरोधात् ।।१।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy