________________
ॐ ह्रीँ अर्हं नमः ।
ॐ ह्रीँ श्रीशङ्खश्वरपार्श्वनाथाय नमः ।
ॐ ऐं नमः ।
न्यायाचार्य - न्यायविशारद - श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता
द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत
વેવલીમુત્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિı-રૂ॰
પ્રસ્તુત કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશીનો ૨૯મી વિનયબત્રીશી સાથે સંબંધ :अनन्तरं विनय उक्तस्तत्पालनेन च महात्मा केवली भवति, स च . कवलभोजित्वान्न कृतार्थ इति दिगम्बरमतिभ्रमनिरासार्थमाह
Jain Education International
અર્થ :
અનંતર બત્રીશીમાં=પૂર્વની બત્રીશીમાં વિનય કહેવાયો, અને તેના પાલનથી=વિનયના પાલનથી, મહાત્મા કેવલી થાય છે; અને તે=કેવલી, કવલભોજીપણું હોવાથી કૃતાર્થ નથી, એ પ્રમાણે દિગંબરના મતિભ્રમના નિરાસાર્થે કેવલિભુક્તિનું વ્યવસ્થાપન કરનારી બત્રીશીને ગ્રંથકારશ્રી કહે છે ભાવાર્થ :
કર્મનું જે વિનયન કરે તે વિનય કહેવાય છે. આ પ્રકારની વ્યુત્પત્તિથી ગુણો તરફનો જીવનો સુદઢ વ્યાપાર તે વિનય છે, અને તે વિનય ગ્રંથકારશ્રીએ ૨૯મી બત્રીશીમાં બતાવ્યો. તે પ્રકારના વિનયનું કોઈ સમ્યક્ પાલન કરે તો . ગુણ પ્રત્યેના દૃઢ વ્યાપારથી તે મહાત્મા કેવલી થાય છે; અને શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા અનુસાર કેવલી પણ દેહને ટકાવવા માટે કવલભોજી છે. તે માન્યતાને
–
For Private & Personal Use Only
www.jainelibrary.org