________________
૧૬
૧૬
કેવલિભક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/અનુક્રમણિકા ી અનુક્રમણિકા ,
બ્લિોક નં. વિષય
પાના નં.
૧-૧૪
૧-૫. | કેવલીને કવલભોજન કેમ ન હોય ? તેની દિગંબર
મતાનુસાર યુક્તિ, ૧૫ કારણો. (1) સર્વ પ્રકારે દોષનો વિગમ. (2) કૃતકૃત્યપણું. (3) આહારસંજ્ઞાનો વિરહ. (4) અનંત સુખની સંગતિ.
૨-૫ (5) દગ્ધરજુસમપણું. (6) દેહગત સુખ-દુઃખનું ઇન્દ્રિયોને આધીનપણું.
પ-૭ (7) મોહથી પરપ્રવૃત્તિ. (8) સતાવેદનીયની અનુદીરણા.
(૯) આહારની કથાથી પણ અત્યંત પ્રમાદજનન. ૭-૯ ૪. (10) ભક્તિથી નિદ્રાદિની ઉત્પત્તિ.
(1) ધ્યાન અને તપનો વ્યય. [ (12) ભક્તિ વગર પણ પરમઔદારિક શરીરનું
ચિરકાળ અવસ્થિત સ્વભાવપણું. ૫. | (13) પરોપકારની હાનિ.
(14) પુરીષાદિની જુગુપ્સા. (15) વ્યાધિની ઉત્પત્તિ.
૧૨-૧૪ દિગંબર મતરૂપી સાપને પલાયન કરવામાં મોર સમાન
કેવલીના કવલભોજનવિષયક વક્ષ્યમાણ સિદ્ધાંત. [ ૧૪ ૭. (1) સર્વ પ્રકારના દોષનો વિગમ હોવા છતાં કેવલીને સુધાવેદનીયનો સંભવ.
૧૫-૧૭
૯-૧ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org