SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/કારણોનું નિરાકરણ શ્લોક-૧૫ શ્લોક-૩ (૭) પરદ્રવ્યની પ્રવૃત્તિ મોહનીયકર્મના ઉદયથી → હોય છે, અને કેવલી નિર્મોહી હોય છે. તેથી કેવલીને કવલભોજન નથી. શ્લોક-૩ (૮) સાતાવેદનીયની અનુદીરણા હોવાથી કેવલી → કવલભોજન કરતા નથી. શ્લોક-૪ (૧૦) (i) ભુક્તિથી નિદ્રાની Jain Education International (૭) આહારાદિ પ્રવૃત્તિ મોહજન્ય ઇચ્છાય તો દેશનાદિ પ્રવૃત્તિ પણ મોહજન્ય સ્વીકારવી પડે. તેથી જેમ દેશનાદિ પ્રવૃત્તિ દિગંબર પણ મોહજન્ય સ્વીકારતો નથી, તેમ આહારાદિ પ્રવૃત્તિ પણ મોહજન્ય નથી. માટે કેવલીને કવલભોજન છે. શ્લોક-૧૭ કવલાહારથી દિગંબર સાતા-વેદનીયની ઉદીરણાનું આપાદન કરે તો દેશના વડે અસાતા-વેદનીયની ઉદીરણા પણ દિગંબરના મતે પ્રાપ્ત થાય, અને કેવલી દેશના આપે છે, તેમાં અસાતાવેદનીયની (૮) ઉદીરણા થતી નથી, તેમ કેવલી ભોજન કરે છે, તેમાં પણ સાતાવેદનીયની ઉદીરણા થતી નહિ હોવાથી કેવલીને કવલભોજન છે. શ્લોક-૨૦ (૧૦) (i) દર્શનાવરણર્મ વિના ૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy