________________
૩૬
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૧ શ્લોક :
उपयोगे विजातीयप्रत्ययाव्यवधानभाक् ।
शुभैकप्रत्ययो ध्यानं सूक्ष्माभोगसमन्वितम् ।।११।। અન્વયાર્થ :
ઉપયો=ધારાલગ્ન જ્ઞાનરૂપ ઉપયોગમાં, વિનાતીયપ્રત્યયવ્યવધાનમાવિજાતીય પ્રત્યયના અવ્યવધાનવાળું સૂક્ષ્મમોસમન્વિત=સૂક્ષ્મ આભોગથી સમવિત=સૂક્ષ્મ આલોચનથી સહિત, શુમપ્રચયો-શુભ એક પ્રત્યયઃપ્રશસ્ત એક અર્થનો બોધ ધ્યાનં–ધ્યાનકધ્યાનયોગ કહેવાય છે. ll૧૧il. શ્લોકાર્થ:
ધારાસગ્ન જ્ઞાનરૂપ ઉપયોગમાં વિજાતીય પ્રત્યયના અવ્યવધાનવાળું, સૂક્ષ્મ આલોચનથી સહિત, પ્રશસ્ત એક અર્થનો બોધ ધ્યાનયોગ કહેવાય છે. ll૧૧il ટીકા -
उपयोग इति-उपयोगे स्थिरप्रदीपसदृशे धारालग्ने ज्ञाने, विजातीयप्रत्ययेन तद्विच्छेदकारिणा विषयान्तरसञ्चारेणालक्ष्यकालेनाप्यव्यवधानभाग्-अनन्तरितः शुभैकप्रत्ययः प्रशस्तैकार्थबोधो ध्यानमुच्यते, सूक्ष्माभोगेन-उत्पातादिविषयसूक्ष्मालोंचनेन, समन्वितं-सहितम् ।।११।। ટીકાર્ચ -
ઉપયોને ... સદિતમ્ II સ્થિરપ્રદીપસદશ ધારાસગ્ન જ્ઞાનરૂપ ઉપયોગમાં વિષયાંતર સંચાર દ્વારા તેના વિચ્છેદને કરનાર ઉપયોગના વિચ્છેદને કરનાર, એવા વિજાતીય પ્રત્યયથી અલક્ષ્યકાળ દ્વારા પણ અનંતરિત વ્યવધાન વગરના સૂક્ષ્મ આભોગથી સમન્વિતઃઉત્પાતાદિવિષય સૂક્ષ્મ આલોચનથી સહિત, શુભ એક પ્રત્યયઃપ્રશસ્ત એકાર્થવાળો બોધ, ધ્યાન કહેવાય છે. [૧૧]
નીકાન્તનાર્થવ્યવસ્થાનમાં અહીં ૩ થી એ કહેવું છે કે લક્ષ્યકાળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org