SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૧-૨ અવતરણિકા - યોગમાર્ગવિશારદો વડે પાંચ પ્રકારનો યોગ કહેવાયો છે, તે પાંચ પ્રકારના યોગના નામો ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક - अध्यात्म भावना ध्यानं समता वृत्तिसङ्क्षयः । योगः पञ्चविधः प्रोक्तो योगमार्गविशारदैः ।।१।। અન્વયાર્થ ચોકામાવિશારદ=યોગમાર્ગના વિશારદો વડે અધ્યાત્મ ભાવના ધ્યાને સમતા વૃત્તિસક્ષય =અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય પષ્યવિધ: યો:=પાંચ પ્રકારનો યોગ પ્રોત્ત =કહેવાયો છે. ના. શ્લોકાર્ચ - યોગમાર્ગના વિશારદો વડે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃતિસંક્ષય પાંચ પ્રકારનો યોગ કહેવાયો છે. III ટીકા - અધ્યાત્મમતિ-વ્ય: IT ટીકાર્ચ - અધ્યાત્મ ..... વ્યવ| ‘અધ્યાત્મ' એ પ્રમાણેના પ્રથમ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. I૧II. અવતરણિકા: પૂર્વે શ્લોક-૧માં યોગના ભેદોના નામ બતાવ્યાં. હવે અધ્યાત્મનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : औचित्याद्वृत्तयुक्तस्य वचनात्तत्त्वचिन्तनम् । मैत्र्यादिभावसंयुक्तमध्यात्मं तद्विदो विदुः ।।२।। Jain Education International · For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004678
Book TitleYogabheda Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy