SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ * અન્વયાર્થ: દિવો—તેના જાણનારાઓ=અધ્યાત્મના જાણનારાઓ વિત્યાન્વૃત્તયુવત્તસ્ય=ઔચિત્યથી વૃત્તયુક્તના=ઉચિત પ્રવૃત્તિપૂર્વક વૃત્તયુક્તના મંત્ર્યાતિમાવસંયુક્તમ્=મંત્ર્યાદિ ભાવથી સંયુક્ત વધનાત્ તત્ત્વવન્તન!=વચનથી તત્ત્વના ચિંતનને અધ્યાત્મ વિદ્યુ=અધ્યાત્મ કહે છે. ।૨।। શ્લોકાર્થ : અધ્યાત્મના જાણનારાઓ ઔચિત્યથી વૃત્તયુક્તના મૈત્ર્યાદિ ભાવથી સંયુક્ત વચનથી તત્ત્વના ચિંતનને અધ્યાત્મ કહે છે. IIIા ટીકા ઃ યોગભેદદ્વાત્રિંશિકા/મ્લોક-૨ औचित्यादिति-औचित्याद् - उचितप्रवृत्तिलक्षणात्, वृत्तयुक्तस्य- अणुव्रतमहाव्रतसमन्वितस्य वचनात् - जिनागमात्, तत्त्वचिन्तनं जीवादिपदार्थसार्थपर्यालोचनं, मैत्र्यादिभावै:- मैत्रीकरुणामुदितोपेक्षालक्षणैः समन्वितं - सहितं, अध्यात्मं तद्विदो= અધ્યાત્મજ્ઞાતારો, વિવુઃ=નાનતે ||૨|| 7 , ટીકાર્ય : સાવિત્યાર્ ..... નાનતે ।। તેના જાણનારાઓ=અધ્યાત્મના જાણનારાઓ, ઉચિત પ્રવૃત્તિસ્વરૂપ ઔચિત્યથી વૃત્તયુક્તના=અણુવ્રતો મહાવ્રતોથી સહિતના, મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાસ્વરૂપ મૈત્ર્યાદિ ભાવોથી સમન્વિત= સહિત, વચનથી=જિનાગમથી, તત્ત્વચિંતનને=જીવાદિ પદાર્થોના સમૂહના પર્યાલોચનને, અધ્યાત્મ કહે છે. રા Jain Education International ભાવાર્થ : (૧) અધ્યાત્મયોગનું સ્વરૂપ : કોઈપણ વ્રતના ગ્રહણ પૂર્વે પોતાના ચિત્તની ભૂમિકા તે વ્રતને અનુરૂપ નિષ્પન્ન કરવા માટે જે સમ્યગ્ વ્યાયામ=માનસિક, વાચિક, કાયિક કસરત કરવામાં આવે તે ઉચિત પ્રવૃત્તિ છે, અને આ ઉચિત પ્રવૃત્તિ કરીને સાધક આત્મા વ્રતને અનુકૂળ અધિકારિતા પ્રગટ કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004678
Book TitleYogabheda Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy