________________
યોગભેદદ્વાચિંશિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ
૧૪ (૮) રુમ્ - શાસ્ત્રવિધિથી કાંઈક ખલનારૂપ કે ભંગરૂપ રોગદોષ-સમ્યગુ અનુષ્ઠાનનો ઉચ્છેદ થવાથી વંધ્ય ફળવાળું અનુષ્ઠાન.
ધ્યાનથી પ્રાપ્ત થતાં ફળો : શ્લોક-૨૧ (૧) સર્વ કાર્યમાં (૨) અંતઃકરણના (૩) કર્મના અનુબંધનો
આત્માની સ્વાધીનતા પરિણામનું નિશ્ચલપણું વ્યવચ્છેદ
મોહનીય કર્મના જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અંતરાય કર્મના વંધ્યભાવને કર્મના વંધ્યભાવને કારણે વંધ્યભાવને કારણે નિર્મોહી નિર્મળ કોટિનું સુખ કારણે નિર્મળ અવસ્થા
કોટિનું સત્ત્વ (૪) સમતાયોગનું સ્વરૂપ શ્લોક-૨૨
વ્યવહારનયની કુદૃષ્ટિથી અત્યંત કલ્પિત ઈષ્ટ-અનિષ્ટ વસ્તુમાં વિવેક વડે તુલ્યતાબુદ્ધિ.
સમતાયોગના ફળો ઃ શ્લોક-૨૪
(૧) ઋદ્ધિનું અપ્રવર્તન (૨) સૂક્ષ્મ કર્મક્ષય (૩) અપેક્ષાતંતુનો વિચ્છેદ
(૫) વૃત્તિસંક્ષયયોગનું સ્વરૂપ : શ્લોક-૨૫
(૧) મનોદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલ (૨) શરીરદ્રવ્યના સંયોગથી વિકલ્પોરૂપ વૃત્તિઓનો
ઉત્પન્ન થયેલ પરિસ્પંદનરૂપ અપુનર્ભાવથી રોધ
વૃત્તિઓનો અપુનર્ભાવથી રોધ
કેવલજ્ઞાન વખતે મોહના વિકલ્પો અને મતિજ્ઞાનના વિકલ્પોરૂપ વૃત્તિઓનો નાશ
યોગનિરોધ વખતે પરિસ્પંદરૂપ વૃત્તિઓનો નાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org