________________
૧૩
ચોગભેદદ્વાચિંશિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ ભાવનાયોગનો અતિશય કરવા માટે દટસંસ્કારનું કારણ બને તેવી પાંચ
પ્રકારની ભાવનાઓનું ભાવનઃ શ્લોક-૧૦
(૧) જ્ઞાન (૨) દર્શન (૩) ચારિત્ર (૪) તપ (૫) વૈરાગ્ય ભાવના ભાવના ભાવના ભાવના ભાવના
(૩) ધ્યાનયોગનું સ્વરૂપ ઃ શ્લોક-૧૧
સ્થિરપ્રદીપ સદશ ધારાલગ્ન જ્ઞાનરૂપ ઉપયોગ, વિજાતીય પ્રત્યયથી અવ્યવધાનવાળો સૂક્ષ્મ આલોચન સહિત પ્રશસ્ત એકાર્થબોધ. ધ્યાનયોગને વૃદ્ધિમતું કરવા માટે ચિત્તના આઠ દોષોનો ત્યાગ આવશ્યક છે તે ચિત્તના આઠ દોષો ઃ શ્લોક-૧૨ થી ૨૦
(૧)ખેદ (૨) ઉદ્વેગ (૩) ભ્રમ(૪) ઉત્થાન (૫) લેપ (૬) આસંગ (૭) અન્યમુદ્દ(૮)રુગુ
(૧) ખેદ - પૂર્વક્રિયાથી ઉત્પન્ન થયેલા માનસ દુઃખાનુબંધી યત્ન–ચિત્તની દઢતાનો અભાવ.
(૨) ઉદ્વેગ :- અપ્રવૃત્તિ હોવાને કારણે અઢાંત વ્યક્તિનો સદનુષ્ઠાનમાં માનસદુઃખાનુબંધી યત્ન–શાસ્ત્રવિધિમાં અનાદર થવાથી રાજવેઠ જેવી ક્રિયા યોગીકુળમાં જન્મની બાધક.
(૩) ભ્રમ :- ચિત્તનો વિપર્યય-કૃતાકૃતની વાસના વગર યોગનું કરણ યોગસિદ્ધિરૂપ અર્થને અનિષ્પન્ન કરનાર.
(૪) ઉત્થાન :- પ્રશાંતવાહિતાનો અભાવ. (૫) લેપઃ-યોગકરણકાળના વચ્ચે વચ્ચે અધિકૃત ક્રિયાથી બીજે ચિત્તનો ન્યાસ. () આસંગ :- નિયત અનુષ્ઠાનવિષયક અભિનિવેશ. (૭) અન્યમુદ્ - પોતે જે અનુષ્ઠાન સેવે છે, તેના કરતાં વિહિત કે અવિહિત અન્ય અનુષ્ઠાનમાં પ્રીતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org