________________
૧૫
યોગભેદદ્વાચિંશિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ વૃત્તિસંક્ષયયોગના ફળો ઃ શ્લોક-૨૬
(૧) કેવલજ્ઞાનની પ્રાપ્તિ (૨) શૈલેશ અવસ્થાની પ્રાપ્તિ (૩)બાધારહિત એવી મોક્ષની પ્રાપ્તિ મન, વચન અને કાયાની વૃત્તિના રોધમાં વ્યાપારભેદને કારણે
વૃત્તિરોધ યોગના પણ પાંચ ભેદો ઃ શ્લોક-૨૭
(૧) અધ્યાત્મ (૨) ભાવના (૩) ધ્યાન (૪) સમતા (૫) વૃત્તિસંક્ષય મન, વચન અને કાયાની વૃત્તિના રોધમાં વ્યાપારના ભેદથી
અધ્યાત્માદિ પાંચ ભેદોની સંગતિઃ શ્લોક-૨૮
અધ્યાત્મ
ભાવના
ધ્યાન
સમતા
વૃત્તિસંક્ષય
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ પ્રવૃત્તિ સ્થિરતા પ્રવૃત્તિ સ્થિરતા પ્રવૃત્તિ સ્થિરતા પ્રવૃત્તિ સ્થિરતા રૂ૫ રૂ૫ રૂ૫ રૂ૫ રૂ૫ રૂ૫ રૂ૫ રૂપ મનોગુપ્તિ મનોગુપ્તિ મનોગુપ્તિ મનોગુપ્તિ મનોગુપ્તિ મનોગુપ્તિ મનોગુપ્તિમનોગુપ્તિ
નોંધ:- અધ્યાત્મમાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ કરતાં અધ્યાત્મમાં સ્થિરતારૂપ મનોગુપ્તિ વિશુદ્ધ છે. અધ્યાત્મમાં સ્થિરતારૂપ મનોગુપ્તિ કરતાં ભાવનામાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ વિશુદ્ધ છે. આ રીતે યથોત્તર વિશુદ્ધપણું છે.
કેવલજ્ઞાન વખતે પ્રગટ થતી ત્રીજી મનોગુપ્તિ ત્રણ પ્રકારની મનોગુપ્તિનું સ્વરૂપ શ્લોક-૨૯
(૧) વિમુક્ત
કલ્પનાજાળવાળું મન
(૨) સમપણામાં
સુપ્રતિષ્ઠિત મન
(૩) આત્મારામ
મન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org