SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૮ તે સ્થાનમાં ઉત્કટ-અનુત્કટ એવા દેવ અને પુરુષકાર બંનેથી કાર્ય થાય છે; અને શ્લોક-૧૭માં બતાવ્યું કે કોઈક સ્થાનમાં દેવ અને પુરુષકારમાંથી બળવાન નિર્બળનો પ્રતિઘાત કરીને કાર્ય કરે છે. આ રીતે કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર ગૌણ મુખ્યરૂપે કારણ છે છતાં કેટલાક પુરુષકારનો અપલાપ કરીને માત્ર દેવથી કાર્ય થાય છે, તેમ કહે છે. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – શ્લોક : कर्मणा कर्ममात्रस्य नोपघातादि तत्त्वतः । स्वव्यापारगतत्वे तु तस्यैतदपि युज्यते ।।१८।। અન્વયાર્થ કર્મUTIFકર્મ વડે દેવ વડે, માત્રચકર્મમાત્રનો=કેવળ જ પુરુષકારનો તત્ત્વત:તત્વથી અનુપચારથી ૩૫ણાતાદિ ઉપઘાતાદિ ન નથી. વળી તરચ તેનું–દેવનું સ્વવ્યાપારગત–=સ્વવ્યાપારગતપણું હોતે છતે=જીવની ક્રિયા સાથે પ્રતિબદ્ધપણું હોતે છતે તપિ આ પણ=પરસ્પર ઉપઘાતાદિ પણ પુષ્ય ઘટે છે. ૧૮ શ્લોકાર્ચ - કર્મ વડે દેવ વડે, કેવળ જ પુરુષકારનો અનુપચારથી ઉપઘાતાદિ નથી. વળી તેનું દેવનું, સ્વવ્યાપારગતપણું હોતે છતે જીવની ક્રિયા સાથે પ્રતિબદ્ધપણું હોતે છતે, આ પણપરસ્પર ઉપઘાતાદિ પણ, ઘટે છે. ll૧૮II - અહીં ‘’ થી અનુગ્રહનું ગ્રહણ કરવું. ‘તપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે પરસ્પર અનુપઘાતાદિ તો ઘટે છે, પરંતુ ઉપઘાતાદિ પણ ઘટે જ છે. ટીકા - कर्मणेति-कर्मणा केवलेनैव, कर्ममात्रस्य केवलस्यैव कर्मणः, न उपघातादि= उपघातानुग्रहौ, तत्त्वत: अनुपचारेण, न हि केवलं कर्म किञ्चिदुपहन्तुं निगृहीतुं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy